Home >> National News >> Bhaskar Gyan
  • દિલ્હી 2005 સિરિયલ બ્લાસ્ટઃ બે બહાદુરોની કહાણી જેમના પર ગર્વ થાય
    નવી દિલ્હીઃ 12 વર્ષ પહેલા દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં આજે ચુકાદો આવ્યો. પટિયાલા હાઉસ કોર્ટે ત્રણમાંથી બે આરોપીને દોષમુક્ત જાહેર કર્યા છે. જ્યારે એકને 10 વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં બ્લાસ્ટમાં 62 લોકોનાં મોત અને 210 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના બે ચહેરા સામે આવ્યા છે. એક એ બહાદુર બસ ડ્રાઈવર, જેણે પોતાની બંને આંખો ગુમાવી દીધી પરંતુ 80 લોકોની જિંદગી બચાવી લીધી. બીજો એક દુકાનનો માલિક. જેણે પોતાનો જીવ આપીને અનેક લોકોના જીવ બચાવ્યા. divyabhaskar.com આ લોકોની કહાણી તમને જણાવવા જઇ રહ્યું છે. વાંચો કુલદીપ સિંહ અને...
    February 16, 06:16 PM