યુપી: ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, 61.16 ટકા જેટલું વોટિંગ, નેતાઓના ભાવિ EVMમાં બંધ

યુપી: ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, 61.16 ટકા જેટલું વોટિંગ, નેતાઓના ભાવિ EVMમાં બંધ

12 જિલ્લાની 69 બેઠકો પર મતદાન; 300થી વધુ બેઠકો સાથે ફરી સરકાર બનાવીશું: રામગોપાલ યાદવ

શેરોના ભાવોમાં ઉછાળો લાવી 38000 કરોડનું કાળું નાણું સફેદ કર્યું
શેરોના ભાવોમાં ઉછાળો લાવી 38000 કરોડનું કાળું નાણું સફેદ કર્યું

સેબી અને ડીજી ઇન્ટેલિજન્સે જબરદસ્ત ઉતાર-ચઢાવવાળી 84 કંપનીના શેર તથા 22 શેર બ્રોકર્સની તપાસ કરી

જે ઘરમાં ટૉયલેટ નથી ત્યાં નિકાહ પઢાવવા ન જાય મુફ્તી: મૌલાના મદની
જે ઘરમાં ટૉયલેટ નથી ત્યાં નિકાહ પઢાવવા ન જાય મુફ્તી: મૌલાના મદની

ત્રણ રાજ્યોના મુફ્તીઓ-મૌલવીઓએ લીધો નિર્ણય, અન્ય ધર્મગુરુઓને પણ આગળ આવવા મદનીનું આહ્વાન

જાટ બલિદાન દિવસ: ઇન્ટરનેટ સેવા બંધ, મહત્તમ પોલીસદળો તહેનાત
જાટ બલિદાન દિવસ: ઇન્ટરનેટ સેવા બંધ, મહત્તમ પોલીસદળો તહેનાત

જાટ નેતાઓએ ‘બલિદાન દિવસ’ ઊજવીને તેમના આંદોલનને તીવ્ર બનાવવાની ચેતવણી આપી છે

  • જાણો અત્યારેBulletin @ 8 PM
  • Night Bulletin! હવે પછીનું બુલેટીન સવારે 10 વાગ્યે