શહેરના કોંગ્રેસી સંગઠનોમાં, ખાસ કરીને યુવક કોંગ્રેસમાં પક્ષના નેતાઓની ભલામણોથી સીધેસીધા હોદ્દા નહીં અપાય. મુંબઈ પ્રદેશ યુવક કોંગ્રેસના સભ્યપદ અભિયાન પછી નિષ્પક્ષ ચૂંટણી દ્વારા પદાધિકારીઓ-હોદ્દેદારો ચૂંટાશે. ૩૫ વર્ષ સુધીની ઉમરના યુવાનો જ કોંગ્રેસમાં સામેલ થઈ શકશે. એ માટે તેમણે ઉમરનું પ્રમાણપત્ર આપવું પડશે. આ બાબતો મુંબઈમાં યુવક કોંગ્રેસ...
એસીપી પ્રકાશ વાની અને વરિષ્ઠ અધિકારી તુલસીદાસ ખંકાળે સાથે શૂટિંગ ઉતારનારા અધિકારીને વાંકું હતુંચેમ્બુર જિમખાનામાં કુખ્યાત ડોન છોટા રાજનની ટોળકીના ગેંગસ્ટરો દ્વારા આયોજિત પાર્ટીમાં વિડિયો ક્લિપિંગ્સ મિડિયા સુધી પહોંચી એ પોલીસ કર્મચારીએ જ ઉતારી ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ ક્લિપિંગ્સ ઉતારનાર પોલીસ કર્મચારીને એસીપી પ્રકાશ વાની અને...