રસોઇયાની અછત, જોઈન્ટ્સની ચેઈન, સીસીડી કેફેની લોકપ્રિયતા વગેરે બાબતોએ પણ શેટ્ટી સમાજના વ્યવસાયને અસર કરી છેરોજગાર માટે ઉડિપીથી મુંબઈની વાટ પકડનારા અને ઇડલી-મેંદુવડાં સાંબારના જોઇન્ટ્સ પર ઇજારશાહી ધરાવતા શહેરના અસંખ્ય ઉડિપીવાસીઓએ ફરી પોતાના ગામનો રસ્તો પકડ્યોછે. તેને પગલે ગયા આખા વર્ષ દરમિયાન શહેરની ૫૨૫થી વધારે ઉડિપી હોટેલોને તાળાં લાગી ગયાં હતાં. શાકભાજીથી માંડીને ફળો સુધી, દૂધથી માંડીને સાકર સુધી અને વીજળીથી માંડીને હોટેલમાં કામ કરતા કર્મચારીઓના પગાર સુધીની દરેક ચીજોને...
- કેબીસી-૪માં ઝારખંડની સીવણકામ કરી ત્રણ હજાર કમાતી રાહત ચમકી‘ખુદા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હૈ’ની કહેવત...
કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા લોકોના પરિવારજનોને મકાન આપવાના બહાને આ ઈમારત બનવાની શરૂઆત થઈ પરંતુ નિર્માણ કામ...
૨૦૦૦ની સાલમાં કિલન્ટન મુંબઇ આવેલા ત્યારે અમેરિકી સિક્રેટ સર્વિસની મહિલા ઓફિસરને એરપોર્ટ પર થયેલા અનુભવની...
- હોટેલ તાજમહલમાં ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલામાં નુકસાન પામેલા પ્રેસિડેન્શિયલ સુટનું નવસર્જન પૂર્ણ થયું છે તેના...
૨૬/૧૧ના આતંકવાદી હુમલાના એકમાત્ર જીવંત આરોપી એવા પાકિસ્તાની ત્રાસવાદી અજમલ કસાબને ફરમાવાયેલી મોતની સજાને મંજુરી અંગે વડી અદાલતમાં દલીલો શરૂ થઈ ત્યારે કસાબે પોતે દુ:ખ, શોક કે ખેદની લાગણી વિના બેફિકરાઈથી સ્મિત કરતો, બગાસાં ખાતો અને માથુ ખંજવાળતો ઊભો હતો.
સરકારી વકીલ ઉજજવલ નિકમે પાકિસ્તાનથી આવેલા કસાબ તથા અન્ય નવ જણે મુંબઈમાં આચરેલા...
અમેરિકાના રાષ્ટ્રપતિ નવેમ્બર માસમાં ભારતની મુલાકાતે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ દેશની આર્થિક રાજધાની મુંબઈની પણ મુલાકાત લેવાના છે આ મુલાકાત દરમિયાન આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશ આપવાના હેતુસર મુંબઈની હોટલ તાજમાં એક રાત વિતાવે તેવી શક્યતા છે. આ રીતે ઓબામાની લોકશાહીની મજબુતીની મહતા આતંકવાદીઓ સમક્ષ મુકવા માગે છે. આ પહેલા અમેરિકાના સ્ટેટ...
પત્રકાર વિનોદ મહેતાએ તાજેતરમાં મુંબઈ ખાતે એક સામયિકના પંદર વર્ષ પૂરા થવા નિમિતે યોજાયેલી પાર્ટીમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે રાજકીય હસ્તિઓની કેટલીક અંતરંગ વાતો લોકો સમક્ષ મુકી હતી. જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની વિનોદવૃત્તિ પર પણ પ્રકાશ પાડ્યો હતો.વિનોદ મહેતાએ દાવો કર્યો હતોકે, વર્ષ 2003માં તેઓ તત્કાલિન વડાપ્રધાન અટલબિહારી...
નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સીએ તેના વલણમાં યુ-ટર્ન લીધો હોવાનું જણાય છે. તાજેતરમાં ઈન્ટરપોલમાં મુંબઈના આતંકવાદી હુમલા અંગે જે આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે, તેમાં ઈશરત જહાંના નામનો ઉલ્લેખ ક્યાંય નથી. આ ચાર્જશીટ ઉપર પાકિસ્તાનની સેનાના બે મેજર ઉપરાંત કુલ પાંચ પાકિસ્તાનીઓ સામે વોરન્ટ કાઢવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ચાલુ વર્ષે જુન...