

- મુંબઇ મનપાની ચૂંટણીનું પ્રચાર યુદ્ધ જામ્યું, બન્ને ભાઇઓ સામસામેશિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ...
26/11 એટલે કે મુંબઇ હુમલાની યાદ આવતા જ મોટાભાગના લોકોના શરીરમાં કંપકપાટી છુટી જાય છે. ભારતની આર્થિક રાજધાનીમાં...
મહાપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકારણનાં બેનર લગાવવા માટે વધુ નાણાં ગણી આપવાં પડશે. બેનર લગાવવાના દર...
પુણે જિલ્લામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વર્ચસ્વને પડકારવા માટે કોંગ્રેસે સહકાર ખાતાના પ્રધાન હર્ષવર્ધન...
‘‘જે વિશિષ્ટ ભાવના સાથે જેમણે વર્ષ ૧૯૯૯માં નવો પક્ષ શરૂ કર્યો, તેમના તરફ લોકોનું ભ્રમ નિરસન થયું છે. તેથી લોકો નવી આશા સાથે કોંગ્રેસમાં પાછા ફરી રહ્યા છે. સંસદ સભ્ય સદાશિવ માંડલિકના પ્રવેશ સાથે પશ્ચિમ મહારાષ્ટ્ર ફરી કોંગ્રેસનો ગઢ બનશે,’’ એવો દાવો મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કોલ્હાપુરમાં કર્યો હતો.
આ ટિપ્પણીનો જવાબ રાષ્ટ્રવાદી...
તેમના કર્મચારીઓને ફાવતી જગ્યાએ બદલી આપવા સંબંધે તેમણે જિલ્લા બેંકના અધિકારીઓની મારપીટ કરી
પોતાના કર્મચારીઓને ફાવે તેવા સ્થળે બદલી કેમ આપતા નથી, એવા સવાલનો જવાબ પુછનારા નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ) નેતા અને સંસદ સભ્ય છત્રપતિ ઉદ્દયન રાજે ભોસલેએ જિલ્લા બેંકના મુખ્ય કાર્યાલયમાં ઘૂસી જઇ દાદાગીરી તેમજ મારપીટ...
પક્ષ અંતર્ગત તેમ જ બહાર અન્ય પક્ષોમાં પોતે લોકનેતા કે વ્યાપક જનસમુદાયનું નેતૃત્વ કરતા આગેવાન નહીં હોવાને મુદ્દે મશ્કરી-ટીકાઓનો સામનો કરતા રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ એ મહેણું ભાંગવા માટે લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય શનિવારે જાહેર કર્યો હતો.ભાજપના કાર્યકરો માટે પોતે યોજેલા દિવાળી મેળાવડા દરમિયાન પત્રકારો સાથે વાતચીત...
મહાપાલિકામાં ભગવી યુતિને પરાસ્ત કરીને કોંગ્રેસની સત્તા લાવવા માટે નેતાઓ- કાર્યકરોએ પ્રયાસ શરૂ કરી દીધા છે. ભગવી યુતિ એક બાજુ વિવિધ પ્રકલ્પોનો અમલ કરીને મતદારોને રીઝવવા માટે તૈયાર છે ત્યારે પાછળ ન રહેવા માગતી કોંગ્રેસ પણ સક્રિય બની છે અને વિવિધ નુસખા ઘડી રહી છે.
જેના ભાગરૂપે જ ઉત્તર મુંબઈ જિલ્લા કોંગ્રેસ કમિટી વોર્ડ નં. ૪ આયોજિત સાંસદ સંજય...