પુણે: દેશમાં સૌથી ઓછું વજન ધરાવતી બાળકીનો પુણેમાં જન્મ થયો છે. આ બાળકીનું વજન ઓછું હોઈ તેને જીવિત રાખવામાં ડોક્ટરો સફળ થયા છે. દેશમાં આ પ્રકારની આ પ્રથમ જ ઘટના હોવાનું ગુરુવારે ડોક્ટરોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
અત્રેની ખાનગી હોસ્પિટલમાં બે ઓક્ટોબરના રોજ એક બાળકીનો જન્મ થયો હતો. જન્મના સમયે આ બાળકીનું વજન ફક્ત ૪૯૫ ગ્રામ હતુમ. આટલું...