પુણેમાં દગિરજવાડી ખાતે આવેલી જિલ્લા પરિષદની પ્રાથમિક શાળામાં ભણાવતી એક શિક્ષિકા પાસે સેક્સની માગણી કરવા બદલ શાળાના આચાર્યની શિક્રાપુર પોલીસ દ્વારા ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે.
શાળાના આચાર્ય હનુમંત હરેલે (ઉં.વ.૪૦) આઠમી માચેઁ મહિલાદિવસની ઉજવણી અંગે ચર્ચા કરવા માટે ચોથી માચેઁ એક બેઠક યોજી હતી. ચર્ચા પૂરી થયા બાદ હનુમંતે શિક્ષિકા સાથે...
એમેનોરા સ્વીટ વોટર વિલાઝમાં ૧૨,૦૦૦ ચોરસ ફૂટ જગ્યાની ખરીદી કરી
અભિનયના શહેનશાહ અમિતાભ બચ્ચન હવે પુણેકર થવાના છે. હડપસર ખાતે એમેનોરા ટાઉનશિપમાં તૈયાર થનારા ‘સ્વીટ વોટર વિલાઝ’ નામના પ્રોજેક્ટમાં અમિતાભ બચ્ચને બંગલો બાંધવા માટે જગ્યા લીધી છે. આવતા વર્ષની અંદર આ જગ્યા ઉપર તેમનો બંગલો તૈયાર થશે, એવી જાણકારી સિટી કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ...
- તમામ વિમાનમથકોને લૂક આઉટ સર્ક્યુલર પાઠવ્યો
વિશાળ અશ્વશાળા- સ્ટડ ફાર્મના માલિક એવા હસનઅલી ખાનના કોરેગાંવ પાર્કના વૈભવી રહેઠાણ પર સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ વ્યાપક તપાસ હાથ ધરી હતી.
હસન અલી ખાન પર કરોડો રૂપિયાની ગેરકાયદે હેરફેર અને કરચોરીના આરોપ મુકાયા છે, જે આંક રૂ. ૪૦,૦૦૦ કરોડ માનવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે...
સોલાપુરમાં મિત્ર પક્ષ તરીકેની સમજુતીનો ભંગ કર્યાનો આરોપ કોંગ્રેસ પર મૂકનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસે પુણે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષપદની ચૂંટણીમાં અચાનક પાટલી બદલતાં ભાજપના ગણેશ બિડકર અનપેક્ષિત રીતે ચૂંટાઈ આવ્યા હતા. બિડકરને નવ અને કોંગ્રેસના શંકર પવારને પાંચ મત મળ્યા હતા.
માત્ર કોંગ્રેસ-એનસીપીના ખટરાગ ઉપરાંત સંસદ સભ્ય સુરેશ...