ધડાકામાં એમોનિયમ નાઈટ્રેટ, લો ઈન્ટેન્સિટી એક્સ્પ્લોઝિવ અને મોબાઈલ ફોનનો વપરાશ પ્રથમદર્શી રીતે જણાય છે
મુંબઈમાં બુધવારે થયેલા વિસ્ફોટો અને પુણેની જર્મન બેકરીમાં થયેલા ધડાકા વચ્ચે સમાનતાની શક્યતા પોલીસ તપાસે છે. તે ઉપરાંત અગાઉ મુંબઈથી કરાયેલા બે ઈમેલ અંગે પણ યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરાઈ છે. આ વિસ્ફોટોનું કોઈ પુણે કનેકશન હોવા અંગે પણ પૂછપરછ...
પૂણેમાં જે પ્રકારે ગેરકાયદે દબાણો વધી રહ્યા છે તેને કારણે આવનારા દિવસોમાં પૂરની સંભાવનાને નકારી શકાય નહીં તેમ જાણકારોનું માનવું છે. વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ સેક્રેટરી અને ડિરેકટર જનરલ સુરેશ શિરકેએ આ અંગે જણાવ્યું હતું કે, પૂણેમાં પ્રતિબંધિત વિસ્તારોમાં જે પ્રકારે નવા બાંધકામ અને ગેરકાયદે દબાણ વધી રહ્યા છે તેને...
પિંપરી દેહુ રોડ ખાતે યુનાઈટેડ બેન્કના ચીખલી સ્થિત એટીએમ કેન્દ્રમાં આખું મશીન લૂંટી ગઈકાલે મધરાત્રે ઉપાડી ગયા હગતા. તેમાં રૂ. ૭.૬૦ લાખની રોકડ હતી.
ઉપ પ્રાદેશિક પરિવહન કચેરી નજીક આ એટીએમ કેન્દ્ર છે. આ કેન્દ્ર પર સુરક્ષા રક્ષકોની નિમણુંક કરવામાં આવી નહોતી. એટીએમ મશીનમાં જ સીસીટીવી કેમેરા અને ચિત્રીકરણ થતી ચપિ (હાર્ડ ડસ્કિ) હતી. બીજો સીસીટીવી...
પુણે પાસે બાણેરના લેબર કેમ્પ વિસ્તારમાં ચાર વર્ષની બાળકીને કંઈક ખાવાનું અપાવવાની લાલચે ઘરમાં લઈ જઈને નરાધમે બળાત્કાર આચાર્યની ફરિયાદ બાળકીની માતાએ ચતુ: સ્રુંગી પોલીસસ્ટેશનમાં નોંધાવી હતી.
આ ઘટના અંગે નીતિન નામની વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી ગૃહિણીના પતિ ખરીદી માટે બહાર ગયા હતા અને ગ્રહિણી પોતે પણ થોડી વાર માટે ઘરની બહાર...