Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On August 10, 12:20 AM
     
    ઇન્ટરનેટ બેન્કિંગ પ્રમાણે જ ઇન્ટરનેટ વોટિંગ શક્યરાજ્યપાલને હસ્તે ચૂંટણી પંચની વેબસાઈટનું ઉદઘાટન આધુનિક તંત્રજ્ઞાનને લીધે ચૂંટણી પ્રક્રિયાને વેગ મળવા સાથે પારદર્શકતા પણ આવી છે. એ જ રીતે ઈન્ટરનેટ બેન્કિંગ પ્રમાણે ઈન્ટરનેટ વોટિંગ પણ શક્ય બની શકે છે, એમ રાજ્યપાલ કે. શંકરનારાયણને મંગળવારે જણાવ્યું હતું. રાજ્યપાલને હસ્તે ચૂંટણી પંચની વેબસાઈટનું ઉદઘાટન અને બોધચહિનનું અનાવરણ પુણે ખાતે રાજ...
     

  • Posted On August 10, 12:10 AM
     
    પુણે નજીક પોલીસ ગોળીબારમાં ૪ ખેડૂતોનાં મોતપવના જળાશયમાંથી પાઈપલાઈન નાખવાને મામલે પુણે પાસેના તળેગાવ વિસ્તારમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતાં મંગળવારે સવારે બઉર ખાતે હિંસક બનેલા ટોળાને વિખેરી નાખવાના આશયથી પોલીસે કરેલા ગોળીબારમાં ચાર આંદોલનકારીઓ ઠાર થયા હતા તથા અનેક લોકોને ઈજા થઈ હતી. ગોળીબાર અને પથ્થરમારામાં સોથી વધારે આંદોલનકારીઓ અને પોલીસોને ઇજા થઈ હતી. દરમિયાન આંદોલનકારીઓએ...
     

  • Posted On August 9, 12:22 AM
     
    પ્રણયત્રિકોણનો કરુણ અંત કોલસેન્ટરની યુવતીની હત્યાઅત્રે દિઘી ખાતે દત્તનગર વિસ્તારમાં ૨૩ વર્ષીય નીલિમા રાજુ યાદગીરીની સોમવારે હત્યા કરવામાં આવી હતી. તે મૂળ સોલાપુરની રહેવાસી છે. યેરવડા ખાતે બીપીઓ કંપનીમાં કામ કરે છે. સોમવારે સવારે તે મિત્ર ૩૧ વર્ષીય સુમોદ મુન્નાલાલ જાધવન સાથે પોતાના ભાડે લીધેલા ઘરે પરત આવી ત્યાર બાદ આ ઘટના બની હતી. આ સંબંધે ડેપ્યુટી કમિશનર સંજય જાધવે જણાવ્યું હતું કે ગત...
     

  • Posted On August 2, 12:25 AM
     
    સેનાના ગોરે અને નાર્વેકરને સાંભળશે પુણેની અદાલતશિવસેનાનાં વિધાન પરિષદના સભ્ય અને પ્રવકત નીલમ ગોરે તથા શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના અંગત સચિવ મિલિન્દ નાર્વેકર ગયા વર્ષે પુણેના બંધ દરમિયાન હિંસાચાર ભડકાવવાના આરોપી હોવાના સંવેદનશીલ કેસમાં પુણે પોલીસે ખાસ સરકારી વકીલની નિમણુંક કરી હતી. પોલીસ દ્વારા મેળવાયેલા પોતાના અવાજનાં નમૂનાનો વિરોધ કરતા ગોરે અને નાર્વેકરે કરેલી...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.