કેમેરાની સામે ‘ટોપી કાંડ’ થતું રોકવા માટે નરેન્દ્ર મોદી સન્માનને પાત્રશિવસેનાએ આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મુસ્લિમ ટોપી નહીં પહેરવા માટે વખાણ કર્યા છે. શિવસેનાએ આજે પોતાના મુખપત્ર સામનામાં ઉલ્લેખ કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ સદભાવના મિશન દરમિયાન મુસ્લિમ ટોપી ન પહેરીને પોતાની જાતને ‘ટોપી કાંડ’માંથી બચાવી લીધા...
કોંગ્રેસના સાંસદ અને પ્રવક્તા મનિષ તિવારીએ આજે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેની લેખિતમાં માફી માંગી લીધી હતી. અણ્ણાનું અનશન શરૂ થતાં પહેલા મનિષ તિવારીએ તેમની પર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના આક્ષેપો કર્યા હતા. પૂણેના મિલિન્દ પવાર નામના વકીલે મનિષ તિવારીને ફટકારેલી બદનક્ષીના નોટિસ બાદ તિવારીએ અણ્ણા હજારેની લેખિતમાં માફી માંગી લીધી હતી....
અણ્ણા હજારે માને છે કે જે દેશમાં લોકો ભૂખથી તડપી રહ્યાં છે ત્યાં રથયાત્રાનું કોઈ ઔચિત્ય નથી. પત્રકારો સાથેની વાતચીતમાં અણ્ણા હજારેએ હિન્દી ભાષા પર વધારે ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે હિન્દી કરતા અન્ય ભાષામાં બોલવું એ રાજકારણીઓનો દંભ બતાવે છે. અણ્ણાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાનું કોઈ સંગઠન ઉભું નહીં કરે અને આગળ પણ આખુ આંદોલન...
ગાંધીવાદી કાર્યકર્તા અણ્ણા હજારેએ સોમવારે પોતાના ગામ રાલેગણ સિદ્ધિના પદ્માવતી મંદિર પરિસરમાં જુદા-જુદા વિસ્તારોમાંથી આવેલા લોકોને સંબોધિત કરતાં જણાવ્યું કે સરકારનું જો નાક દબાવવામાં આવે તો જ તે મોં ખોલે છે. આ માટે જ્યાં સુધી ભ્રષ્ટાચારને સંપૂર્ણ રીતે સમાપ્ત નહીં થઇ જાય ત્યાં સુધી તે અનશન કરતાં રહેશે.
-જ્યાં સુધી ભ્રષ્ટાચારને સંપૂર્ણ...