પુણે જિલ્લામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વર્ચસ્વને પડકારવા માટે કોંગ્રેસે સહકાર ખાતાના પ્રધાન હર્ષવર્ધન પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. પુણે જિલ્લામાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવાની જવાબદારી હર્ષવર્ધન પાટીલને સોંપવાની જાહેરાત મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે તાજેતરમાં ઈન્દાપુર ખાતે પક્ષના કાર્યકરોના મેળાવડામાં કરી હતી. મુખ્ય...
લિફ્ટ આપવાને બહાને પરિણીતા પર બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે ત્રણ દોષિતને બમણી આજીવન કેદની સજા શુક્રવારે સંભળાવી હતી.
પુણેના હિંજવડીમાં આ ઘટના બની હતી, જેમાં એડશિનલ સેશન્સ કોર્ટ ડબ્લ્યુ. કે. સાંગળેએ શુક્રવારે સજા સંભળાવી હતી. બળાત્કાર એ ફક્ત શરીર સાથે સંબંધિત ગુનો ન હોઈ સ્ત્રીનો સ્વાભિમાન, સન્માન અને તેના સમાજમાંનું , સંસ્કૃતિમાં માનનું...
પુણે : લિફ્ટ આપવાને બહાને પરિણીતા પર બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે ત્રણ જણને દોષી ઠરાવ્યા છે. આ ત્રણેયને શુક્રવારે સજા સંભળાવવામાં આવશે.
પુણેના હિંજવડીમાં આ ઘટના બની હતી, જેમાં એડિશનલ સેશન્સ કોર્ટ ડબ્લ્યુ. કે. સાંગળેએ ત્રણ જણને કસૂરવાર ઠરાવ્યા છે. આ ત્રણેયની સજાની મુદત શુક્રવારે નિશ્વિત કરાશે.
કસૂરવારમાં સુભાષ ભોસલે, રણજિત ગાડે અને ગણેશ...
પુણેથી ચોમાસાની વિદાયને વધુ ત્રણ દિવસ વિલંબ થવાની શક્યતા પુણે વેધશાળાએ વ્યક્ત કરી હતી
સામાન્ય રીતે ૧ ઓક્ટોબરે પુણેથી વિદાય લેતા ચોમાસાની પુંછડિયા ઈનિંગની મુદત સતત લંબાઈ રહી છે. આ વખતે પણ એ પરંપરા આગળ વધવાના સંકેતો મળે છે. પુણેથી ચોમાસાની વિદાયને વધુ ત્રણ દિવસ વિલંબ થવાની શક્યતા પુણે વેધશાળાએ વ્યક્ત કરી છે. જોકે છેલ્લા દસ વર્ષોમાં ફક્ત એક જ...