Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8
 
 

  • Posted On January 5, 12:43 AM
     
    શિરડીના સાંઈબાબા ૩૨ કરોડનાં ઘરેણાંના માલિકનાશિકના શિરડી સ્થિત વિખ્યાત ધર્મસ્થળ શ્રી શિરડી સાઈબાબા મંદિર રૂ. ૩૨ કરોડના ઝવેરાત અને રૂ. ૪,૨૭,૧૭,૦૨,૯૨૯ના રોકાણ સાથે મહારાષ્ટ્રમાં સૌથી ધનાઢ્ય મંદિર બની ગયું છે. શ્રી સાઈબાબા સંસ્થા ટ્રસ્ટ (શિરડી)નો વહીવટ વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવામાં આવે છે, જેની રચના ૨૩ ઓગસ્ટ, ૨૦૦૪ના રોજ મહારાષ્ટ્ર સરકારે કરી છે. સંસ્થાન પાસે આજે રૂ. ૫૧,૭૧,૦૦,૧૦૦ના કિસામ...
     

  • Posted On December 23, 04:10 AM
     
    નાગપુરમાં સ્કૂલબસ ઊંધી વળતાં ૨૮ વિદ્યાર્થીઓ ઘાયલ- પિકનિક માટે જઈ રહેલી સ્કૂલબસને નાગપુર-અમરાવતી માર્ગ પર ગૌંડખૈરી નજીક અકસ્માત નાગપુરમાં પિકનિક માટે જઈ રહેલી સ્કૂલબસને નાગપુર-અમરાવતી માર્ગ પર ગૌંડખૈરી નજીક બુધવારે ઊંધી વળવાને કારણે અકસ્માત નડ્યો હતો. બપોરે સુમારે સવાબાર વાગ્યે સ્કૂલબસ ઊંધી વળવાને કારણે બસમાં મુસાફરી કરી રહેલા ૨૮ વિદ્યાર્થીઓ જખમી થયા હતા. જખમીઓમાં ત્રણની હાલત ગંભીર...
     

  • Posted On December 18, 04:17 AM
     
    મહારાષ્ટ્ર કૌભાંડોના રાજ્ય તરીકે જાણીતું બને એ આપણું દુભૉગ્ય‘જમીન સંબંધી બાવન કૌભાંડોમાંથી પાંચમાં પણ કઠોર કાર્યવાહી થશે તો અન્ય મામલાના આરોપીઓને આંચકો લાગશે : એકનાથ ખડસે. ‘આજની રાજ્ય સરકાર અંગ્રેજો કરતા વધુ અંગ્રેજ છે. સુવર્ણમહોત્સવી વર્ષમાં આપણું રાજ્ય કૌભાંડોના રાજ્ય તરીકે પ્રખ્યાતિ પામે એ આપણું દુભૉગ્ય છે, એમ કહીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એકનાથ ખડસેએ સરકારની ટીકા કરી હતી, તે સાથે જ તેમણે...
     

  • Posted On December 17, 03:50 AM
     
    કરકરેએ દિગ્વિજય સાથે વાતચીત કર્યાનો પુરાવો નથી- હેમંત કરકરેએ દિગ્વિજયને ફોન કર્યાના પુરાવા નથી, એ દિગ્વિજય સિંહનું અંગત વિધાન હતું : ગૃહ પ્રધાન ૨૬ નવેમ્બર, ૨૦૦૮ની રાતે મુંબઈ પર આતંકવાદી હુમલો થયો તેના થોડા કલાકો પૂર્વે મહારાષ્ટ્ર પોલીસની ત્રાસવાદ વિરોધી ટુકડી (એટીએસ)ના વડા હેમંત કરકરેએ પોતાને ફોન કર્યો હોવાના કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહના દાવાને મહારાષ્ટ્ર સરકારે રદિયો આપ્યો...
     
<< Prev 1 2 3 4 5 6 7 8
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.