હું છું ગુજરાતી મુંબઈગરો

 
Source: માનવ ગોહિલ     Designation: અભિનેતા
 
 
 
| Email  Print Comment
 
 
 
 
http://unified.bhaskar.com/city_blogger_author_images/thumb_image/100152_thumb.gif મુંબઈ મેરી જાન
આજે હું દિવ્યભાસ્કરનો બ્લોગર છું
કશા કાય મુંબઈ
બીઈંગ બંબઈયા એક વાત કહું મુંબઈ બહુ મસ્ત મજાનું શહેર છે.
મારો જન્મ થયો છે સૌરાષ્ટ્રમાં ને
ભણતર પૂરું કર્યું સંસ્કાર નગરી બરોડાથી યુ નો. મને મુંબઈમાં 14 વર્ષ થયા છે,
મુંબઈ મારા માટે એક બહુ રળીયામણું શહેર છે જ્યાં ઘણી તક છે.
મુંબઈ એટ્લે ફક્ત દોડધામ નહીં પણ દિશા આપતું શહેર કહી શકો.
પોતાના તરફ ખેચે છે. એક મેગ્નેટ છે. અને પછી આ મેગ્નેટ તમને લોક કરી દે છે.
જયારે હું મુંબઈમાં એકલો આવ્યો ત્યારે સંગર્ષના દિવસોમાં એકલતા સાલતી .
હું કોઈને આ શહેરમાં જાણતો નહોતો . મુંબઈમાં ભીડ વચ્ચે એકાંતનો અનુભવ થતો હતો.
હવે મુંબઈ મારુ ને હું મુંબઈનો થઈ ગયો છું. અહી મે સંગર્ષ કર્યો ને શૂન્યથી સર્જન કર્યું.
હવે લાઈફ ચેન્જ થઈ ગઈ. મને અહી લાઈફ મળી મારી વાઈફ મળી.
મુંબઈનો અસલ મિજાજને વૈભવ માણવો હોય તો દક્ષિણ મુંબઈ પહોચી જાઓ.
અરે હા દિવાળીની રજામાં બહાર ફૂડ ખાવા જવું હોય તો બેન્દ્રા વેસ્ટની
'થાઈ બન' રેસ્ટ્રોરંટમાં થાઈ ફૂડ નો સ્વાદ માણી લેજો બોસ મજા પડશે.
મિડ નાઇટ પછી હાઇ વે ઉપર લટાર મારવા જાઓ છો કે નહીં મુંબઈગરા?
હું તો શુટ ખતમ થાય કે કોઈ વાર હાઇવે ઉપર કાર લઈ નીકળી જાઉં છું.
મુંબઈમાં હાલમાં ગુજરાતથી ગુજરાતથી ઘણા લોકો શિક્ષણ લેવા કે કારકિર્દી જેતે
સેક્ટરમાં બનાવવા આવે છે પણ એટલું યાદ રાખો કે
તમારે મુંબઈ શા માટે આવવું જોઇએ? લોકો તમને કહે છે
એટ્લે મુંબઈ આવવું જોઇએ એવું ના હોવું જોઈએ.
તમે મુંબઈ આવો તે પેહલા નક્કી કરો કે
કયા હેતુસર તમે મુંબઈ આવી રહ્યા છો .
આ શહેર મેહનતું લોકોને સાચવી લે છે .
આ શહેરમાં ભીડ છે .કોઈની પાસે સમય નથી .
આ શહેર તમારી પાસેથી જેટલું લે છે એટલું ઝોળી ભરી તમને આપે છે .
મુંબઈગરા ખૂબ મેહનત કરો તમારા લક્ષ્ય સુધી પહોચો ને જિંદગીને ભરપૂર માણો.
મને નવા વર્ષ માટે ઘણી આશા છે કે એક તો મારી અભિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ
ની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ સપ્તપદી પ્રદર્શિત થવાની છે.
સ્વરૂપ સંપત રાવલ સાથે કામ કરવાની મજા પડી તેઓ ઉમદા અભિનેત્રી છે .
આશા રાખું છું કે ગુજરાત,મુંબઈ ને આખા વિશ્વમાં
રેહતા ગુજરાતીઑ સારો પ્રતિસાદ આપશે.
હા છેલ્લે શુભ દિપાવલી
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
9 + 5

 
(1)
Latest | Popular
 
Advertisement
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read