Best of City

ગેટ વે ઓફ ઇન્ડિયા

પંચમ જ્યોર્જ અને તેની રાણી મેરીની મુલાકાતને વધાવવા માટે ઈ . સ 1911 માં ગેટ વે ઓફ ઈન્ડિયા બનાવવામાં આવ્યું હતું . ઈ . સ 1914માં મેક્સિકોમાં જન્મેલા કવિ અને નિબંધકાર ઓકાતાવિયો પાઝ મેક્સિકોના એલચી તરીકે 1951માં દિલ્હીની મુસાફરી કરતા પહેલાં મુંબઈ આવ્યા હતા . 1990માં તેમને સાહિત્ય માટે નોબલ પારિતોષિક ઘોષિત થયું હતું . 1951ના નવેમ્બર મહિનામાં તેઓ કેરો થઇને દરિયાઈ માર્ગે વહેલી સવારે મુંબઈ નજીક પહોચતા હતા ત્યારે તડકો ચામડીને બાળીને આંખોને આંજી નાખે એવો હતો . સ્ટીમરના કઠેરા પર બેઠા બેઠા ઇન લાઈટ્સ ઓવ ઇન્ડિયા માં બુમ પાડનાર વીસમી સદીના અતિ પ્રતિષ્ઠિત એન્ગલો -અમેરિકન કવિ ડબલ્યુ . એચ . ઓડેનના સગા ભાઈ થતા હતા . પાઝે નોંધ્યું છે કે ગેટ વે ઓફ ઇન્ડિયા પ્રકારની સ્થાપત્ય કળા 16મી સદીમાં ગુજરાતમાં વિકસી હતી . ગેટ વે ઓફ ઇન્ડિયાને 101 વર્ષ થયા છે તથા અડીખમ ઉભું છે . પ્રવાસીઓ ગેટ વે ઓફ ઇન્ડિયા પાસેથી બોટમાં ફરવાનો મોકો પણ લઇ શકે છે .

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 2

 
Advertisement

RECOMMENDED