Best of City

 
ચેતના 4.0

દલાલ સ્ટ્રીટ સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા આપણા જૈન ગુજરાતી ને મારવાડી નું ફેવરીટ ચેતના છે. અહી બાટી ચુર ને જૈન થાળી મળશે.

Address: ૩૪ , રામ પર્ત રો , કાલા ઘોડા , ફોર્ટ, મુંબઈ 4૦૦૦૦1 રીધમ હાઉસ નજીક.
 
ગોલ્ડન સ્ટાર થાળી 3.5

ગુજરાતી થાળી માટે વિખ્યાત ગોલ્ડન સ્ટાર થાળી દક્ષિણ મુંબઈના ખાસ કરીને ભૂલેશ્વર ને આસપાસના લોકોની મનપસંદ ગોલ્ડન સ્ટાર થાળી છે. હીરાઉદ્યોગ સાથે...

Address: શકીના મંઝીલ ,.રાજા રામમોહન રોય માર્ગ , ચર્ની રોંડ મુંબઈ , 4૦૦૦૦4 સૈફી હોસ્પિટલ નજીક
 
શ્રી ઠક્કર ભોજનાલય 3.5

કઢી, દાળ, મીઠી રોટલી, શિયાળાની મોસમમાં સુરતી ઊંધિયું ને ગ્રીષ્મ ઋતુમાં હાફૂસ કેરીનો રસ, કેસર જલેબી ચાખવી હોય તો પોહોચી જાવ ઠક્કર ભોજનાલયમાં.

Address: ૩૧ , દાદીશેઠ અગિયારી માર્ગ , કાલબાદેવી , મુંબઈ, 4૦૦૦૦2 જી.ટી હાઈ સ્કુલ નજીક
 
મુંબઈ ડબ્બાવાળા 3.5

ડબ્બાવાળાઓની આ કામગીરી એટલી સચોટ છે ક દર ૧૬ લાખ ડબ્બામાંથી માત્ર એક જ ડબ્બો ખોટા વ્યક્તિને પહોંચે છે.કોઈ પણ જાતની ટેકનોલોજી વગર તેઓ આ કામ કરી શકે છે...

 
સતનામ સ્ટોલ 3.5

મુંબઈગરા લોકલ ટ્રેન પકડતા પકડતા પણ ફટાફટ આરોગે છે એનું નામ શું? જવાબ છે વડા પાઉં. ગરીબ કે તવંગર સૌના પોકેટને પોસાય એવું વડા પાઉં. વડા પાઉંનું નામ આવે...

Address: સતનામ સ્ટોલ, સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસ નજીક, ફ્લોરા ફાઉંટન નજીક, ફોર્ટ, મુંબઈ દાદર
 
સી લોંગ 3.5

ચાટ અને ભેળનું નામ આવે એટ્લે મુંબઈગરા ફક્ત જુહુ ચોપાટી અને ગિરગાવ ચોપાટી પહોચે છે પણ શું તમે કોલાબા તાજમાં ભેળપૂરીનો ચટાકો માણ્યો છે.

Address: ઠામ ઠેકાણું : સી લોંગ , તાજ મહલ હોટલ
 
ગુરુ કૃપા હોટલ 3.5

મુંબઈનું ચોમાસુ આવે એટ્લે ગરમ ગરમ કાંદા ભજીયા અને સમોસા પાઉં મળે એટ્લે મજા પડે. જો સમોસા કે સમોસા પાઉં તમારે ચાખવા હોય તો પહોચી જજો અહી. ગુરુ કૃપા હોટલ,...

Address: ગુરુ કૃપા હોટલ, 40 ગુરુ કૃપા બિલ્ડીંગ, એસ.આઈ.ઇ.એસ કોલેજ સાયન (મુંબઈ)
 
આસ્વાદ 3.5

ગુજરાતી પરિવારોમાં સવારમાં ગરમ ગરમ બટેકા પૌહા બનાવવાનો રિવાજ છે એમ મરાઠી પરિવારોમાં કાંદા પૌહા સવારનો ફેવરિટ નાસ્તો હોય છે. ટમેટાં, લીલા મરચાં પૌહા...

Address: +91 (0) 22 2445 1871
 
Ideal Corner 3.5

દક્ષિણ મુંબઈ એટ્લે સોજજે મજેના પારસીઑનો ગઢ જ્યાં પારસી હોય અને ત્યાં સી ફૂડના હોય એવું તો બને જ નહીં. પારસી બિરદારોની ફેવરિટ ડિશ પાતરા ની મચ્છી તમારે...

Address: 12 /એફ/જી ગનબો સ્ટ્રીટ, ફોર્ટ
 
સમ્રાટ 3.0

ગુજરાતી થાળી માટે વેસ્ટર્ન સબર્બ અને દક્ષિણ મુંબઈના ગુજરાતીઓની માનીતું સ્પોટ. શુદ્ધ શાકાહારી ગુજરાતી ને જૈન કોમ્યુનીટી માટે અહી સ્વાદિષ્ટ વ્યંજન...

Address: પ્રેમ કોર્ટ, જમશેદજી તાતા માર્ગ , મુંબઈ 400020 કે.સી કોલેજ નજીક
 
દીવા મહારાષ્ટ્ર ચા 3.0

ગુજરાતીમાં આપણે જેને દાળ ભાત કહીયે છીએ એમ મહારાષ્ટ્રમાં એને વરણ ભાતને નામે ઓળખવામાં આવે છે. ગુજરાતી દાળમાં ગળપણનું પ્રમાણ હોય છે, જયારે મરાઠી લોકો...

Address: દીવા મહારાષ્ટ્ર ટી.એચ.કારીયા માર્ગ , માહિમ,મુંબઈ
 
વિનય હેલ્થ હોમ 3.0

મુંબઈ આવો અને વડા પાઉ ને મિસળનો ટેસ્ટના કરો તો મુંબઈની સફર અધ્રુરી છે. ગિરગાવ ચોપાટીમાં પહોચી જાઑ અહી તમને ગરમા ગરમ મિસળ પાઉંની સાથે ચેવડા, ફરસાણ,...

Address: વિનય હેલ્થ હોમ, 71/83 જવાહર મેન્શન, ફરસાણવાડી –ઠાકુરવાડી કોર્નર, ગિરગાવ
 
विज्ञापन

RECOMMENDED