Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

More News

 
 

  • Posted On May 17, 11:20 PM
     
    નવેમ્બરમાં મેટ્રો દોડાવવાની ધારણા આધારહીનદોડાવવા માટેની ટ્રેનો ડિસેમ્બર સુધીમાં પહોંચ્યા પછી અનેક ખાતાંની મંજુરીઓ જરૂર પડશે. શહેરનો મહત્વાકાંક્ષી પ્રકલ્પ ગણાતી મેટ્રો રેલવે આવતા નવેમ્બર મહિનામાં મુંબઈમાં કાર્યાન્વિત થશે, એવી માહિતી કેન્દ્ર સરકારના નગર વિકાસ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન સૌગાત રોયે લોકસભામાં એક લેખિત ઉત્તરમાં આપી હતી. પરંતુ મેટ્રો રેલવેનું બાંધકામ કરતી કંપની...
     

  • Posted On May 17, 11:14 PM
     
    રાજ્યભરમાં ‘બેમુદત રિક્ષા બંધ’ની શરદરાવની ચીમકીરિક્ષા પ્રવાસના પ્રથમ ભાગની ગણતરી ‘માઈલ’ના અંતરમાં કરાય છે એ બદલીને એક કિ.મી કરાશે તો રાજ્યના ૧૫ લાખ રિક્ષા ચાલકો બેમુદત હડતાળ પાડશે: રિક્ષા યુનિયન ‘‘મહારાષ્ટ્ર સરકાર રિક્ષા પ્રવાસમાં પ્રથમ તબક્કો ૧.૬ કિ.મીને બદલે ૧ કિ.મીનો કરશે તો આખા રાજ્યમાં ‘બેમુદત રિક્ષા બંધ’નું એલાન અપાશે, હાલમાં રિક્ષા પ્રવાસના પ્રથમ ભાગની ગણતરી ‘માઈલ’ના અંતરમાં...
     

  • Posted On May 17, 11:12 PM
     
    પાલાંડે, સિમરનના પાસપોર્ટ બનાવટીકુખ્યાત ગુનેગાર વિજય પાલાંડેએ દિલ્હીમાં બોગસ સરનામા ઉપર પાસપોર્ટ મેળવવાની વાત બહાર આવવાથી તેની પત્ની સિમરન સૂદનો પાસપોર્ટ પણ બોગસ હોવાનું સ્પષ્ટ થયું છે. પાલાંડે અને સિમરન આ બંનેનો પાસપોર્ટ બોગસ હોવાનું સ્પષ્ટ થતાં દિલ્હીમાં બનાવટી પાસપોર્ટ બનાવનારી ટોળી કાર્યરત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે....
     

  • Posted On May 17, 04:08 AM
     
    મુકતાઈનગર તાલુકામાં નિમખેડી ખુર્દ ખાતે બુધવારે વહેલી સવારે ટ્રેલરે અને ઓટોરિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં નવ યાત્રાળુઓ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૧૭ જણ જખમી થયા હતા. આમાંથી છ જણની સ્થિતિ ગંભીર છે. તેમને જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યા મુજબ મુકતાઈનગરથી જામનેર તરફ જનારા મિનીડોર ટ્રેલરે ઔરંગાબાદ- ઈંદોર હાઈવે...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.