આ પ્રકરણે બે જણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે
ભાંડુપ ખાતે જીમલનગર ઝૂંપડપટ્ટીમાં ૧૩ વર્ષની મૂક-બધિર સગીર બાળા ઉપર ગઈકાલે બપોરના સમયે ત્રણ જણે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ પ્રકરણે બે જણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. ત્રણમાંથી બે આરોપી સગીર વયના છે. ભાંડુપ પશ્ચિમ ખાતે જીમલનગરમાં રહેનારી આ કિશોરી ધોરણ...
વાર્તાઓ, નવલકથાઓ અને મુંબઈની ફોટોગ્રાફિક બાયોગ્રાફિના પુસ્તકોમાં શહેરની ઓળખરૂપ સ્થાપત્યોમાં મહત્વપૂર્ણ એવું ભાયખલાનું ‘ખડા પારસી’નું પુતળું હટાવવાનો વિચાર મુંબઈ મહાનગરપાલિકાએ પડતો મુકયો છે. પાલિકાએ આ પુતળું જ્યાં છે એજ ઠેકાણે સુધારા કરવાનો નિર્ણય લીધો છે. પારસી સમાજના સામાજિક કાર્યકર તરીકે સુખ્યાત શેઠ ખુરશેદજી માણેકજીની સ્મૃતિમાં...
નાળાંની અધકચરી સફાઈ અને મેટ્રો-મોનો જેવા બાંધકામોને લીધે જળબંબાકારની આશંકા.
વેધશાળાના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આવતી ૧ જુન, ગુરૂવારે કેરળમાં વર્ષાઋતુ પગરણ માંડશે એ નિશ્વિત હોવાથી હંમેશ મુજબ મુંબઈમાં પણ ૧૦ જુને ચોમાસુ શરૂ થઈ જવાની શક્યતા છે. મુંબઈની સાથે ગોવા અને પશ્ચિમીકાંઠા પર પણ એ દિવસોમાં જ ચોમાસુ શરૂ થશે.
પુણે વેધશાળાના નાયબ...
ઘરનાં નાનાં- મોટાં કામોથી લઈ મેડિકલ ઓપરેશનમાં તાકીદના સમયે મહત્વનો ભાગ ભજવનાર રોબો હવે પોતાના પરાક્રમ પાણીની નીચે દર્શાવશે. પાણીમાં તરનારા અને પ્રાસંગિક ડૂબકી મારનારા રોબો સમુદ્રનાં અનેક રહસ્યો ઉકેલી શકશે એવો વિશ્વાસ આઈઆઈટીના વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો છે.પાણીમાં તરનારો રોબો જગત માટે નવી બાબત ન હોવા છતાં ભારત માટે નિશ્વિત મહત્વની નોંધ...