મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ- એનસીપી આઘાડીએ ફરી એક વાર ઝૂંપડપટ્ટીવાસીઓ પર રાજકીય દાવ લગાવ્યો છે. મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ અને ઉપ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા બુધવારે સંયુક્ત રીતે ચૂંટણીઢંઢેરો જારી કરવમાં આવ્યો હતો, જેમાં મુંબઈગરાને ખાડામુકત રસ્તાઓ આપવા સાથે દરેક ઘરમાં નળ આપવાનાં વચન...