Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

મધ્ય, પશ્ચિમ રેલવે અને હાર્બર લાઈનના માર્ગથી મોનોરેલ જોડાશે

સંત ગાડગે મહારાજ ચોક- વડાલા- ચેમ્બુર માગ પર શરૂ થનારી મુંબઈની પહેલી મોનોરેલ મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને હાર્બર લાઈન સાથે હાથમાં હાથ પરોવીને ચાલશે. પશ્ચિમ રેલવે માર્ગ પર મહાલ-મી, મઘ્ય રેલવે પર કરી રોડ અને પરેલ તેમ જ હાર્બર માર્ગ પર વડાલા રોડ અને જીટીબી નગર રેલવે સ્ટેશનો સાથે મોનોરેલનાં સ્ટેશનો અને માર્ગ જોડાવાનાં હોઈ સંત ગાડગે મહારાજ ચોકથી વડાલા આ તબક્કામાં ૧૦ અને વડાલાથી ચેમ્બુર આ તબક્કામાં ૭ એમ કુલ ૧૭ સ્ટેશન મોનોરેલના માર્ગમાં આવશે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણના સહ પ્રકલ્પ...

મુંબઇનું ગટરનું પાણી શુદ્ધ કરી વેચાશે

- પ્રથમ પ્રકલ્પ ૨૦૧૨માં પૂરો થશે, તમામ પ્રકલ્પો ૨૦૧૫માં પૂરા થશે શહેરને પાણીપુરવઠા માટે જળાશયો-સરોવરોની વધતી...

મુંબઈ બંદર હળવે પગલે ડમ્પ યાર્ડ બની રહ્યું છે!

ભારતનાં સૌથી વધુ વ્યસ્ત બંદરોમાંનું એક હળવે પગલે ડિમ્પંગ યાર્ડ-કચરાનો નિકાલ કરી દેવા માટેનું સ્થાન બની રહ્યું...
 
 

બિકાનેર અને જયપુર માટે સુપરફાસ્ટ સ્પે. ટ્રેન દોડાવાશે

પશ્ચિમ રેલવે બિકાનેર અને જયપુર માટે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે. ટ્રેન નં. ૦૨૮૮ દાદરથી દર મંગળવારે ૧૪.૩૫...

મેટ્રો રેલવેના અવાજ-કંપનથી લોકોને હેરાનગતિ નહીં થાય: MMRD

શહેરમાં મેટ્રો રેલવે સક્રિય થવા સાથે અવાજ અને કંપન (નોઈઝ એન્ડ વાઈબ્રેશન્સ)નું પ્રમાણ ઘટાડવા માટે પાટા અને...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On September 16, 12:37 AM
     
    મોનો રેલવેની પ્રથમ ટ્રેન આ મહિનાની આખરમાં મુંબઈ પહોંચશેમુંબઈની મોનો રેલવેની પ્રથમ ટ્રેનનું આ મહિનાની આખરમાં શહેરમાં આગમન થશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનું કામ શરૂઆતથી જ નિર્ધારિત સમય પ્રમાણે ચાલતું હોઈને મોનો રેલવે પ્રોજેક્ટનો પ્રથમ તબક્કા માટે આવશ્યક એવી ૬ ગાડીઓ પૈકી પહેલી ગાડી સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં પ્રવેશ કરશે. રૂપિયા...
     

  • Posted On September 14, 12:02 AM
     
    મુંબઈનો ‘ધોબીઘાટ’ પર્યટન સ્થળ બનશેએક સદીથી વધુ સમયથી મુંબઈ શહેરના માલેતુજારોથી મધ્યમ વર્ગીયો સુધીના લાખો લોકોની ‘આઉટડોર લોન્ડ્રી’ તરીકે સેવા આપતો મહાલ-મીનો ધોબીઘાટ પહેલેથી જ પર્યટકો માટે આકર્ષણ રહ્યો છે. આ લોકપ્રિયતાના સદુપયોગ માટે મુંબઈ મહાનગરપાલિકાએ -ક્ષેત્રની ‘નવ સજાવટ- મેકઓવર’ દ્વારા તેને વ્યવસ્થિત રીતે પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માંડી છે. રંગરોગાન ઉપરાંત...
     

  • Posted On September 13, 12:15 AM
     
    મુંબઈને પાણી આપતા ડેમો ભરાયાછએછ જળાશયો ભરાઈ જતાં પાણીનો પુરવઠો મેળવવામાં સૌથી છેલ્લા છેડે રહેતી વસાહતોની પાણીની ટંચાઈ(ખેંચ)ની સમસ્યા પણ હવે નાબૂદ થઈ જશે : કમિશનર મુંબઈ મહાનગરને પાણી પુરવઠો આપનારાં બધાં જ એટલે કે છએછ જળાશયો ભરાઈ ગયાં હોવાથી પાણીનો પુરવઠો મેળવવામાં સૌથી છેલ્લા છેડે રહી જતી વસાહતોની પાણીની ટંચાઈ(ખેંચ)ની સમસ્યા પણ હવે નાબૂદ થઈ હોવાનું મુંબઈ...
     

  • Posted On September 11, 04:50 AM
     
    છ રૂપિયામાં મેટ્રો રેલ પ્રવાસનો લાભ મુંબઈગરાઓને મળશેમુંબઈ મેટ્રોના પ્રથમ માર્ગ પર પ્રવાસ કરનારા મુંબઈગરાનું સપનું જૂન ૨૦૧૧માં સાકાર થશે મુંબઈ મેટ્રોના પ્રથમ માર્ગ પર પ્રવાસ કરનારા મુંબઈગરાનું સપનું જૂન ૨૦૧૧માં સાકાર થશે. નવીનક્કોર ગાડીઓ, ચમકદાર, આકર્ષક સ્ટેશન્સ, પાર્કિંગ પ્લાઝા જેવાં આકર્ષણો રજુ કરીને હવે મુંબઈ મેટ્રોનું ભાડું પણ દુનિયાની ૧૧ મેટ્રો કરતાં સૌથી ઓછું રહેશે એવો દાવો...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.