Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

More News

 
 

  • Posted On May 17, 12:30 AM
     
    થાણેના ગ્રામવાસીઓને તેલ મિશ્રિત પાણીજિલ્લામાં દુકાળગ્રસ્ત પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા રાજ્યના કૃષિ પ્રધાન રાઘાકૃષ્ણ વિખે -પાટીલ ગયા ત્યારે અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. કૃષિ પ્રધાનની મુલાકાતના કેટલાક કલાકો પહેલાં ખાલી કૂવાઓમાં ટેન્કરથી પાણી નાખવામાં આવ્યું હતું, પરંતુ કસાર ખાતે ઓવળ પાડામાં કૂવામાં પાણી પુરવઠો કરવા વાપરવામાં આવેલું ટેન્કર તેલનું હોવાથી આ કૂવામાં...
     

  • Posted On May 17, 12:26 AM
     
    ૧૩ વર્ષની મૂક-બધિર સગીરા પર સામૂહિક બળાત્કારઆ પ્રકરણે બે જણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે ભાંડુપ ખાતે જીમલનગર ઝૂંપડપટ્ટીમાં ૧૩ વર્ષની મૂક-બધિર સગીર બાળા ઉપર ગઈકાલે બપોરના સમયે ત્રણ જણે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ પ્રકરણે બે જણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. ત્રણમાંથી બે આરોપી સગીર વયના છે. ભાંડુપ પશ્ચિમ ખાતે જીમલનગરમાં રહેનારી આ કિશોરી ધોરણ...
     

  • Posted On May 17, 12:17 AM
     
    ભાયખલાના ‘ખડા પારસી’નું પૂતળું એ જ ઠેકાણે રહેશેવાર્તાઓ, નવલકથાઓ અને મુંબઈની ફોટોગ્રાફિક બાયોગ્રાફિના પુસ્તકોમાં શહેરની ઓળખરૂપ સ્થાપત્યોમાં મહત્વપૂર્ણ એવું ભાયખલાનું ‘ખડા પારસી’નું પુતળું હટાવવાનો વિચાર મુંબઈ મહાનગરપાલિકાએ પડતો મુકયો છે. પાલિકાએ આ પુતળું જ્યાં છે એજ ઠેકાણે સુધારા કરવાનો નિર્ણય લીધો છે. પારસી સમાજના સામાજિક કાર્યકર તરીકે સુખ્યાત શેઠ ખુરશેદજી માણેકજીની સ્મૃતિમાં...
     

  • Posted On May 17, 12:13 AM
     
    મુંબઈમાં ૧૦થી ૧૪ જુનની વચ્ચે સત્તાવાર રીતે ચોમાસું બેસી જશેનાળાંની અધકચરી સફાઈ અને મેટ્રો-મોનો જેવા બાંધકામોને લીધે જળબંબાકારની આશંકા. વેધશાળાના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આવતી ૧ જુન, ગુરૂવારે કેરળમાં વર્ષાઋતુ પગરણ માંડશે એ નિશ્વિત હોવાથી હંમેશ મુજબ મુંબઈમાં પણ ૧૦ જુને ચોમાસુ શરૂ થઈ જવાની શક્યતા છે. મુંબઈની સાથે ગોવા અને પશ્ચિમીકાંઠા પર પણ એ દિવસોમાં જ ચોમાસુ શરૂ થશે. પુણે વેધશાળાના નાયબ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.