સ્પેનનો કવિ મિગુલ હર્નાન્ડેઝ ક્રાંતિકારીઓની સભામાં તે ક્રાંતિનાં ગીત ગાતો હતો ત્યારે તેને જનરલ ફ્રાંકોના સૈનિકોએ ‘એક્સ્ટ્રીમલી ડેન્જરસ પોએટ’ જાહેર કરીને તેને જેલમાં નાખ્યો. જેલમાં છુપો છુપો તે બીજા ક્રાંતિકારીનાં શર્ટ કે પીઠ પર કવિતા લખતો. તે સમયે સરમુખત્યારને લાગ્યું કે તેને ફાંસી આપવી જોઈએ. આ વાતનો લોકોને અણસાર આવતાં ભયંકર તોફાનો થયાં...
વ્યવહારડાહ્યા લોકો માને છે કે બેસણું કરુણ પ્રસંગ છે. હકીકતમાં, એ કરુણ પ્રસંગની આડપેદાશ છે - ‘કરુણ પ્રસંગ’ નહીં, માત્ર ‘પ્રસંગ’ છે.દસ-દસ પંચવર્ષીય યોજનાઓ થઇ, પણ તેમાં ‘ના કહેવાય, ના સહેવાય’ એવી અનેક સમસ્યાઓની નોંધ સરખી લેવાઇ નહીં.શું દિલ્હીમાં લોકો મરતા નહીં હોય? શું દિલ્હીમાં બેસણાં/ઉઠમણાં નહીં થતાં હોય? અને થતાં હોય, તો તેમાં માણસો જતા...
બે વ્યક્તિઓ સંબંધ નામના પ્રદેશમાં કદમ મૂકતાંની સાથે જ જાણે-અજાણ્યે ‘પરસ્પર પ્રેમ અને વિશ્વાસ’ નામનું એક અકાઉન્ટ ખોલાવી નાખતી હોય છે.કોયલ કદાચ આગ્રહ રાખે-‘કોઈ સરસ જગ્યા જોઈ મને ફ્લેટ બંધાવી આપોપછી જ ટહુકો મૂકું.’થોડાક પૈસા વધુ મળે તોનદી પોતાનું બધું જ પાણીસામે કાંઠે ઠાલવી નાંખે તો નવાઈ નહીં.ચાલ મન! એવા દેશમાં જઈએજ્યાં સૂરજને તડકા માટે...