

દિવાળીના પર્વમાં સિલ્કનો ઉપયોગ અને તેમાં પણ વીવિંગ જરીબુટ્ટી ડિઝાઇનને વધુ પસંદ કરો. બોલ્ડ અને ફેમિનાઇન...
અમેરિકાના મારા આરંભકાળમાં હું જાહેર બસો લઇ લઇને, સતત ત્રણ-સાડા ત્રણ મહિના આ મોટા દેશમાં એકથી બીજે છેડે અનેક...
૧૮૨૦માં અંગ્રેજોએ ઉનાળાની ગરમીથી બચવા પ્રથમવાર પર્વતો પર જવાનું શરૂ કર્યું. ઊંચાઇના લીધે આવા સ્થળે મેદાનની...
સુખ નામના પ્રદેશની વાસ્તવિક અનુભૂતિ કરવી હોય તો સતોપંથ જવું જોઈએ. પરમ આનંદની અનુભૂતિ કરાવતી આ દેવભૂમિમાં,...
પહેલાં વર્ષે દહાડે માંડ ચાર-પાંચ ગુજરાતી ફિલ્મો બનતી તેના બદલે છેલ્લાં થોડાં વર્ષોથી વર્ષની ચાલીસ-પચાસ લેખે ગુજરાતી ફિલ્મો બનવા લાગી છે. એ રીતે જોઈએ તો ગુજરાતી ફિલ્મોની કવોન્ટિટી ચોક્કસ વધી છે તેમ કહેવાય, પરંતુ આ ફિલ્મોની કવોલિટીનો પ્રશ્ન તો હજુ ઊભો જ છે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ધોરણે નોંધ લેવાય એવી એક પણ ફિલ્મ છેલ્લા આખા દાયકામાં બની નથી....
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આ વર્ષે તેનાં એંસી વર્ષ પૂરાં કરશે. આટલાં વર્ષોમાં તેણે ફિલ્મ નિર્માણની રીતે ૧૦૦૦નો આંકડો વટાવી દીધો છે. એ વિશે વધુ વાત.
શું ગુજરાતી ફિલ્મો હજુ બને છે? શું ગુજરાતી ફિલ્મો હજુ જોવાય છે? આવા પ્રશ્નો શહેરી મધ્યમવર્ગીય ગુજરાતીને થતા હોય છે અને આ જ પ્રશ્નોમાં આગળ શું આજે પણ ગુજરાતી ફિલ્મોમાં ગામ-ગોકીરો અને ગરબો જ હોય છે?...
ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસકર જ્યારે ૧૯૮૭માં અમદાવાદના આંગણે નવ હજાર નવસો નવ્વાણું રન પર રમી રહ્યા હતા અને દસ હજાર રન પૂરા કરવામાં હતા તે ઉત્તેજનાસભર ક્ષણોની હકીકતના લેખાંજોખાં લિટલ માસ્ટર સુનીલ ગાવસકર સાથે માણીએ
ક્રિકેટમાં વર્ષો સુધી હું સંકળાયેલો રહ્યો હોવાને કારણે ઘણી બધી હસ્તીઓને મળવાનો પ્રસંગ આવ્યો છે. ક્યારેક ‘દિવ્ય ભાસ્કર’ના...
ટાગોર મૌલિક સંગીતકાર હતા. વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખીને કવિવરે સંગીત તૈયાર કર્યું હતું. તેમણે ૨૫૦૦થી પણ વધુ રચનાઓ લખીને સ્વરબદ્ધ કરી હતી.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સજેઁલા રવીન્દ્ર સંગીતનો પ્રભાવ બંગાળની દરેક કલાત્મક અભિવ્યક્તિ ઉપર અનુભવાય છે. શાંતિ બોઝના શબ્દોમાં ‘ટાગોર બંગાળની સંસ્કૃતિનું પ્રતીક છે. ટાગોરનાં ગીતો તથા નૃત્યનાટિકાઓ...