

ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસકર જ્યારે ૧૯૮૭માં અમદાવાદના આંગણે નવ હજાર નવસો નવ્વાણું રન પર રમી રહ્યા હતા અને...
ટાગોર મૌલિક સંગીતકાર હતા. વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખીને કવિવરે સંગીત તૈયાર કર્યું હતું. તેમણે ૨૫૦૦થી પણ વધુ...
હિન્દી ફિલ્મ ગીતસૃષ્ટિની શાશ્વત ઘટના એટલે સાહિર લુધિયાનવી. સરસ્વતીના પ્રથમ સંતાન જેવા આ શબ્દના જાદુગરની...
હિન્દી સિનેમાના દંતકથારૂપ કલાકાર રાજ કપૂરે ફિલ્મના પરદે ભારતના આમ આદમીના પાત્રનું સુપેરે ચિત્રણ કર્યું છે....
‘હાં મૈં શમ્મી કપૂર બોલ રહા હૂં, ફરમાઇએ.’ ફોનમાં ભારેખમ અવાજ સંભળાયો ને મારા પગથી માથા સુધી એક અલગ પ્રકારની ઝણઝણાટી વ્યાપી ગઇ.‘હું કાર્ટૂનિસ્ટ-હાસ્યકાર છું, મેં અનેક ફિલ્મસ્ટાર્સનાં કાર્ટૂન્સ દોર્યા છે અને અનેક કલાકારોને રૂબરૂ મળ્યો છું. તમારું કાર્ટૂન પણ દોર્યું છે. જેના પર તમારા હસ્તાક્ષરોમાં પ્રતિભાવ ઇચ્છું છું... વગેરે વગેરે ઘણું ઘણું હું...
૭૦૦ એપિસોડ્સ પછીય હોટ-એન્ડ-હેપનિંગ ગણાતી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના નિર્માતા આસિત મોદી મળવા જેવા માણસ છે. આ સિરિયલની જન્મકથા તેનાં પ્રોડ્યુસર અને પાત્રો જેટલી જ રસપ્રદ છે.તારક મહેતાની ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ સફળ હાસ્યશ્રેણી પરથી સિરિયલ બનાવવાનો આસિત મોદી સૌ પ્રથમવાર ગંભીરતાપૂર્વક વિચાર કરે છે, ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ જેવું...
હિંદુ દેવીઓનાં વિવાદાસ્પદ પેઇન્ટિંગ્સને કારણે ભારતના પિકાસો તરીકે ઓળખાતા એમ.એફ. હુસેન સામે ભારત અને અમદાવાદમાં વિવાદ જાગ્યો હતો. આ ચિત્રકારનાં અંગત સંસ્મરણોની વાત માંડે છે...
અમદાવાદ શહેરમાં આર્કિટેકચર અને ઇન્ટિરિયર ડિઝાઈન જેમ જેમ ડેવલપ થતું ગયું તેમ તેની સાથે આર્ટ હબ પણ બનતું ગયું. અમદાવાદ શહેરમાં એજ્યુકેશન માટે અમદાવાદ એજ્યુકેશન...
એક મુશાયરામાં પ્રસિદ્ધ હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવે હાજર હતા અને એક કવિ તેમની રચના ભાવથી રજુ કરી રહ્યા હતા. ‘માશુકા ખુશ્બો મૂકી જાય’. પાછળ બેઠેલા જ્યોતીન્દ્ર દવેએ કહ્યું, ‘વાલ ખાધા હોવા જોઇએ.’
ઇ રાતે શેણી સૂતી છે ઊંઘ આવતી નથી. પવનમાં કમાડ ભભડે છે ને ભણકારા વાગે છે.વિજાણંદ આવ્યો, વિજાણંદ આવ્યો.વિજાણંદ આવ્યો.. ઇ સવાર પડ્યું. શેણીએ નવાં લૂગડાં...