કામ કરવાનો શોખ સ્ટીલ કાસ્ટ લિમિટેડના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર રૂષીલ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ચેતન તંબોલી માત્ર ને માત્ર કામને જ મહત્વ આપે છે અને એટલે જ તે આઠ વર્ષ પહેલા બંધ થવાને આરે ઉભેલી તેમની કંપનીને ફરી બેઠી કરી નફો રળતી કરી શક્યા છે. સ્ટીલ કાસ્ટ લીમીટેડ કન્સ્ટ્રકશન અને માઇનીંગ ઈકવીપમેન્ટમાં વપરાતા સ્ટીલ અને એલોય સ્ટીલની ૩૦૦ જેટલી...
સાહસ વિના સિદ્ધિ નહીં
સમગ્ર વિશ્વમાં શિપ બ્રેકિંગ ક્ષેત્રે અલંગ અને ભાવનગરનું નામ મોખરે છે, જ્યારે ભાવનગરના શિપિંગ ઉધ્યોનું સર્વસામાન્ય નામ સંજય મનસુખલાલ શાહનું છે, જેઓને મિત્ર વર્તુળ પ્રેમથી ભજુભાઇના હુલામણા નામથી ઓળખે છે. કન્સ્ટ્રકશન ઉદ્યોગમાં વિશ્વસનિયતા મેળવ્યા બાદ શિપિંગ ઉદ્યોગ ક્ષેત્રે જંપલાવનાર સંજયભાઇએ પોતાના લઘુબંધુ સંજયભાઇ...
હંમેશા હસતા રહેતા ઉદ્યોગપતિ
સપના માં પણ ક્યારેય વિચાયું ન હતુકે નિયમીત કન્સ્ટ્રકશન ઉદ્યોગમાંથી શિપિંગક્ષેત્રે જંપલાવનાર એક યુવા ઉદ્યોગપતિને આટલી સફળતા મળી,અહીં વાત કરી રહ્યા છીએ સંદીપભાઇ શાહ (ચકાભાઇ)ની. મોટાભાઇ સંજયભાઇની સાથે એમ.સી.સી.શિપિંગ સપ્લાય સર્વિસિઝ પ્રા. લી.ની સ્થાપના કર્યા બાદ સૌમ્ય સ્વભાવ વડે ત્વરીત શિપિંગ લાઇનમાં વિશ્વસનિયતા...
પરિશ્રમ અને પ્રમાણિકતા એ જ પારસમણી
ઈ.સ. ૧૯૯૩માં સમગ્ર ભારતમાં પ્રથમ ૩૬૦૦૦ એલડીટી વજનનું વીએલસીસી જહાજ ‘રેડ સી પાયોનિયર’ શિપ બ્રેકિંગ માટે લાવનારા અલંગ શિપ બ્રેકિંગ એસો.ના પ્રમુખ વિષ્ણુકુમાર ગુપ્તા આ ક્ષેત્રમાં આગળ ધપવા ઈચ્છુકોને સલામતી, સુરક્ષા અને કાયદા-કાનૂન પાળી આગળ ધપવા સલાહ આપે છે. ૫૩ વર્ષીય વિષ્ણુકુમાર ગુપ્તાએ મુંબઈમાં ટ્રેડર તરીકે...