Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 8, 12:00 AM
     
    ‘મને સમજો!’ એમ પન્નાલાલે કેમ કહેવું પડેલું?ભાવનાનું નિરૂપણ કરવાનું મારે માટે ખાસ અઘરું નથી પણ મને એમાં ‘ચડ જાઓ બેટા શૂલી પે’ એવું જાણે કરતો હોઉં એમ લાગે છે. સને ૧૯૬૬માં પ્રગટ થયેલી ૪૬૮ પૃષ્ઠ (છઠ્ઠી આવૃત્તિ, ૨૦૧૧) ધરાવતી સામાજિક નવલકથા ‘મીણ માટીનાં માનવી’ના આરંભે પન્નાલાલે ‘મને સમજો!’ શીર્ષકથી કેફિયત રજૂ કરી છે.સાહિત્ય શા માટે? પન્નાલાલ કહે છે- ‘આનંદ ખાતર’ પછી અવનવા અનુભવનો ઉલ્લેખ કરે...
     

  • Posted On January 8, 12:00 AM
     
    ૨૦૧૨: વધુ એક વધુ નવું વરસઆપણે દર નવા વરસે કેટલાય સંકલ્પો કરીએ છીએ અને પછી બધું જ રોજિંદી જિંદગીની ઘરેડમાં આવી જાય છે. અને જોતજોતામાં ૨૦૧૧નું વરસ હવે ૨૦૧૨નું થઇ ગયું. થોડો સમય હજી પણ પત્રવ્યવહારમાં, ચેક લખતી વખતે કે એવી બીજી બાબતોમાં ૨૦૧૧ની સાલ જ લખાઇ જશે. કશુંક બદલે તો તેની ટેવ પડતાં સમય લાગે છે, પછી એવી ટેવ પડી જાય છે, જાણે જૂનું કશુંય બન્યું જ ન હોય! એક કેલેન્ડર બદલાઇ જશે,...
     

  • Posted On January 7, 11:58 PM
     
    બરફ જ બરફ૧ દુનિયાનો સૌથી ઠંડો પ્રદેશ એન્ટાર્કટિકા ખંડ છે. એન્ટાર્કટિકાનું તાપમાન ઠંડીની ઋતુમાં માઇનસ ૮૯ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી જાય છે. ૨ પૃથ્વી ઉપર રહેલ ૬૦ ટકા સ્વચ્છ પાણી જેટલો ભાગ બંને ધ્રુવો પર બરફના રૂપમાં જમા થયેલ છે. પૃથ્વીનો ૧૦ ટકા ભાગ બરફથી છવાયેલ છે. જ્યારે મહાસાગરોના સાત ટકા ભાગમાં બરફ છે. ૩ આફ્રિકાના ટાંઝાનિયામાં આવેલ માઉન્ટ...
     

  • Posted On January 1, 03:16 AM
     
    ૨૦૧૨માં આ ફિલ્મો તમને કરાવશે મોજમસ્તીક્રિશ-૨ - હૃતિક રોશન, પ્રિયંકા ચોપરા- આ થ્રીડી ફિલ્મમાં હૃતિક રોશન હીરોની સાથે એસોસિયેટ ડાયરેકટર તરીકે પણ કામ કરશે. વિવેક ઓબેરોય વિલન હશે . સન ઓફ સરદાર- અજય દેવગણ, સોનાક્ષી સિંહા-રિલીઝ પહેલાં ૯૫ કરોડમાં વેચાઈ . અંગ્રેજી ફિલ્મ ‘અવર હોસ્પિટાલિટી’ પરથી બનેલી તેલુગુ ફિલ્મ મર્યાદા રામન્નાથી પ્રેરિત. હિરોઈન- કરીના કપૂર, અર્જુન રામપાલ, રણદીપ હુડા-...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.