Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 29, 02:15 AM
     
    ઘરના ઘરનું સપનુંધીરુભાઇ અંબાણીનો પરિવાર પોતાના વતનમાં આવ્યો એમાં અંબાલાલ સપનામાં ચોરવાડ પહોંચી ગયો. જેવો એસ.ટી. ડેપો ઉપર ઊતર્યો ત્યાં મુકેશભાઇએ અંબાલાલને બુકે આપ્યો અને અનિલભાઇએ તરત જ કહ્યું કે અંબાલાલભાઇ, આ રીતે બસમાં હેરાન થવાતું હશે? મને ફોન કર્યો હોત તો મારું ચાર્ટર્ડ પ્લેન તમને સુરેન્દ્રનગર આવીને લઇ જાત. સૂરજ તપી જાય ત્યાં સુધી ભૂંડની માફક ઊંઘવું એટલે...
     

  • Posted On January 29, 02:11 AM
     
    વિવેકાનંદની ઓજસ્વી કાવ્યાત્મક વાણીએ સહૃદયોના પ્રાણ ઝંકૃત કર્યાઇશ્વર વિશે વિવેકાનંદે કહ્યું છે.‘મેં ઇશ્વરની આનાથી વધુ સારી વિભાવના નથી વાંચી કે એ મહાન પુરાતન કવિ છે અને આ સમસ્ત સંસાર અનંત આનંદમાં લખાયેલી એની કવિતા છે.’ કવિવર રવીન્દ્રનાથ ટાગોરની દોઢસોમી જન્મજયંતી વિશ્વભરમાં ઊજવાઇ. કવિશ્રી નિરંજન ભગત અને શૈલેશ પારેખના આયોજનમાં અમદાવાદમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સત્ર યોજાયું. સ્વામી વિવેકાનંદ...
     

  • Posted On January 29, 02:06 AM
     
    મીરાંમય મનએકવાર મીરાં થયાં પછી હૃદય આપમેળે નિરામય થશે. જેની કલમ પર મીરાંના મંજીરાનો પડછાયો પડ્યો હોય એને આપોઆપ પદે પદે મીરાં જ મળશે. આંખ, હોઠ ને શ્વાસ બધામાં થયું મીરાંની જેમ કહો હૃદયજી લખ્યા વિના કૈં રહી જ શકશો કેમ? જીવતરના આ ગણિતનો ના ગણતા ફાવે ઘડિયો ભીતરમાં મંદિર ચણે છે કોઈ અજાણ્યો કડિયો નહીં જ ભીંતો નહીં જ બારી, નહીં કશીયે ફ્રેમ કહો હૃદયજી લખ્યા વિના...
     

  • Posted On January 29, 02:03 AM
     
    એ લોકો કંઇ કમ નથીસવારથી સાજ સુધી આપણે એક નહીં અનેક કામ કરીએ છીએ. એ કામ પછી ઘરનાં હોય કે બહારનાં. આ તમામ કામ કરતી વખતે આપણે ક્યારેય વિકલાંગો વિશે એક ક્ષણ માટે પણ વિચારીએ છીએ ખરા! એ લોકોને કઇ કઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? એમની મદદ માટે પૂરતી સગવડ છે કે નહીં? જાહેર જીવનમાં વિકલાંગો પ્રત્યેનું આપણું તેમના પ્રત્યેનું વલણ તેમના પર ખરાબ અસર કરે છે. એક અભ્યાસ મુજબ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.