કેટલાય નવા સ્ટાર્સની ફસલ બોલિવૂડમાં એન્ટ્રી મેળવવા માટે તૈયાર છે. તો બીજી બાજુ દસથી પણ વધુ મોટા બજેટની, મોટા બેનરની અને મોટા કલાકારોની ફિલ્મો પરદા પર દેખાશે. ટેક્નિકની વાત કરીએ તો હવે સેટેલાઈટથી દેશભરમાં ડિજિટલ સિનેમાઘરોમાં એક્સાથે ફિલ્મો પહોંચશે.
ગોવિંદાની દીકરી, શક્તિનો દીકરો પરદે આવવા તૈયાર
ગોવિંદાની દીકરી નર્મદા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં...
છેલ્લાં ૧૨ વર્ષમાં નાના પરદે ખૂબ મોટાં પરિવર્તનો આવ્યાં છે. દર વર્ષે ચેનલો પોતાના કાર્યક્રમો થકી દર્શકોને વ્યસ્ત રાખવાના પૂરેપૂરા પ્રયત્નો કરે છે. ૨૦૧૨માં પણ એવું જ થશે. સોની એન્ટરટેઈનમેન્ટ ઘણાં નવાં ફોર્મેટના પ્રોગ્રામ લાવી રહ્યું છે. મોના સિંહ નવી સિરિયલ ‘ક્યા હુઆ તેરા વાદા’થી નાના પરદે પુનરાગમન કરશે. ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ પણ...
વર્ષો સુધી ફિલ્મ રીલ પર રેકોર્ડ કરીને સિનેમાહોલમાં પહોંચાડવામાં આવતી હતી. ત્યારે દરેક પ્રિન્ટ પર લગભગ એક લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હતો. ટ્રાન્સપોટેંશનનો ખર્ચ અલગ. પરંતુ સિનેમાહોલ ડિજિટલ થઈ જવાને લીધે ફિલ્મના રીલની જગ્યા સીડી અને હાર્ડ ડિસ્કે લેવા માંડી છે. દેશભરમાં સિંગલ સ્ક્રીનવાળાં ૫૬૦૦ થિયેટરોનું ડિજિટલાઈઝેશન થઈ ચૂક્યું છે. ફિલ્મો હવે...
આ વર્ષે શિક્ષણ, સ્વાસ્થ્ય, સીમા સુરક્ષા, દેશની આંતરિક સલામતી, કાળાં નાણાં પાછાં લાવવા જેવા મુદ્દાઓ અંગે લેવાયેલા મહત્વના નિર્ણયો અમલમાં મૂકાવાના છે. આનાથી પરિસ્થિતિ સુધરશે અને લોકોની અપેક્ષા પણ સંતોષાશે.
સલામતી માટે ખાનગી કંપનીઓ સાથે કરાર
આ વર્ષે સૈન્યમાં ૧ લાખ સૈનિકોની ભરતી થશે.
દેશની આંતરિક સુરક્ષા આડે બે મુખ્ય ખતરા છે. પહેલો આતંકવાદ અને...