

મેષ : ૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમને ઘણા રસ્તેથી ફાયદાઓ થશે. તમારી આગળની મહેનતનું ફળ ભોગવવાનો આ સમય છે. આ અઠવાડિયે...
મેષ : ૨૧ માર્ચથી ૨૦ એપ્રિલઆ સપ્તાહે આપની ઇચ્છાઓ પૂરી થશે. આ સમય પોતાના માટે સુધારા લાવવાનો છે. સંબંધો, ઘર અને બીજા...
મેષ : ૨૧ માર્ચથી ૨૦ એપ્રિલઆ આખું અઠવાડિયું તમારા માટે આનંદભર્યું પુરવાર થશે. ગયા સપ્તાહની ઊર્જા આ અઠવાડિયે પણ...
ભારતમાં ભ્રષ્ટાચારના પ્રતીક સમાન બોફોર્સ કેસ દેશના બે શક્તિશાળી પરિવારના સંબંધોની અદભૂત રોલર કોસ્ટર રાઇડ છે....
‘ યુવાનોએ પોતાનું લક્ષ્ય ગરીબ જનતાની મદદનું રાખવું જોઇએ. દારૂની અથવા બીજી અસામાજિક મહેફિલો યોજીને પોતાનો સમય નષ્ટ ન કરવો જોઇએ. ૨૦૧૨થી આવનારાં ૨ વર્ષ હું આખા સમાજમાં સારા માટે પરિવર્તન જોઉં છું. ‘ સોલર એનર્જી ખરેખર દેશ માટે ઉત્તમ છે. મૂડીરોકાણ માટે પણ ઉત્તમ છે. ૨૦૧૨થી આ પ્રવૃત્તિમાં વેગ પકડાતા ૨૦૧૪ સુધી આ દેશને કાયમી મદદ કરતી થશે. ‘...
આજે માણસ પ્રભુની પ્રતીક્ષા જ કર્યા કરે છે. પૂજા, પાઠ, અર્ચના એ નિત્યક્રમ પ્રમાણે બરાબર છે, પણ પ્રભુની પ્રતીક્ષા કરવાની જરૂર નથી. પ્રભુના પ્રેમની પ્રતીક્ષા કરવાની બહુ જ જરૂર છે.
રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ પ્રેમ શબ્દને બહુ વિશાળ દ્રષ્ટિથી જોયો છે. ભગવાન રામને પ્રેમની મૂર્તિ કહ્યા છે. તો સાથે રામ-ભરત બંનેને પ્રેમની મૂર્તિ તરીકે વંદન...
લોહીમાં હિમોગ્લોબીનના ટકા ઘટે છતાં રિઝલ્ટના ટકા વધે નહીં એને પરીક્ષા ન કહેવાય પરંતુ અગ્નિપરીક્ષા કહેવાય.
(ગતાંકથી શરૂ)
પપ્પા અંતે ક્યામતનો દિવસ આવી ગયો.પાંચ માર્ચ ૨૦૧૨ અને સોમવાર. અનેક આશીર્વાદ-શુભેચ્છા માનતા-માન્યતા, ભલામણ-શિખામણ વચ્ચે પરીક્ષા શરૂ થઇ. કેમિસ્ટ્રરી અને ફિઝિકસનાં પેપર્સ સારાં ગયાં પરંતુ ગણિતના પેપરે અનેક વિદ્યાર્થીઓની...
અન્ય રાજ્યો અને ભાષાઓના મુકાબલે આપણો ચોપડાપ્રેમ (લવ ફોર બુકસ ઓફ એકાઉન્ટ્સ) ચોપડીપ્રેમ સુધી જોઇએ એવો જઇ શક્યો નથી.
થોડા સમય પહેલાં એક કવિમિત્રે મને અગાઉ ભેટ આપેલ તેના કાવ્ય-સંગ્રહની બીજી, નવી નકલ ભેટ મોકલી આપી. મેં ઉઘાડીને જોયું તો પુસ્તકની એ ચોથી આવૃત્તિ હતી. હા, ચોથી આવૃત્તિ હતી ને એ પણ ફકત બે જ મહિનામાં, ૨૦૧૨ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં...