Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 18, 03:48 AM
     
    અ બ્રિફ મિસ્ટ્રરી ઓફ વાઇફઘણી સ્ત્રીઓને લાગતું હોય છે કે પોતાનો પતિ કે પાર્ટનર બહુ ‘એક્સ્પ્રેસિવ’ નથી. તમારી પ્રેમની લાગણીને મનમાં રાખી મૂકશો તો કોઇ વ્યાજ નહીં મળે. એનો તો રોજનો સોદો પાડી દો. ‘હું પ્રો. આકાશ. હું કવોન્ટમ ફિઝિકસનો પ્રોફેસર છું. વર્લ્ડ બેસ્ટ ફિઝિસિસ્ટ સ્ટીફન હોકિંગ મારા આદર્શ છે. એમનું પુસ્તક ‘અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઇમ’ મારું ઓલ ટાઇમ ફેવરિટ પુસ્તક છે....
     

  • Posted On January 18, 03:42 AM
     
    જીવનશૈલી અને ઓસ્ટિઓપોરોસિસ‘ઓસ્ટિઓપોરોસિસ’ અથવા હાડકાં ક્ષીણ પડવાં એ આધુનિક જમાનાની એક મોટી સમસ્યા છે. આ અવસ્થામાં હાડકાં નબળાં પડવાના કારણે ફ્રેકચર થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. ઉપરાંત વ્યક્તિને લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવાના કારણે અનેક બીજી મેડિકલ સમસ્યાઓ સર્જાતી હોય છે. આ સમસ્યાઓ શારીરિક, માનસિક અને આર્થિક તકલીફોનો વધારો કરે છે. અમુક વાર તો વ્યક્તિનું...
     

  • Posted On January 18, 03:37 AM
     
    ૭૦૦ બુદ્ધિજીવીઓની તેલની ટાંકીને પ્રાર્થનાકોઇ ઇશ્વરને પ્રાર્થના કરે, અલ્લાહની બંદગી કરે, ચર્ચમાં જાય... પણ તેલની ટાંકીને પ્રાર્થના? હા, આવું એક રસપ્રદ જર્મન કાવ્ય છે. ઓઇલ વિના કોઇને ચાલ્યું નથી. અત્યારે ઓઇલની જ મોકાણ છે ને? જર્મનીના વિખ્યાત નાટ્યકાર કવિ બર્તોલ બ્રેખ્તનો જન્મ ૧૦ ફેબ્રુઆરી ૧૮૯૮માં જર્મનીમાં બાવેનિયામાં થયો હતો. બ્રેખ્તનું અવસાન ૧૪ ઓગસ્ટ ૧૯૫૬માં થયું. બેર્તોલ બ્રેખ્ત...
     

  • Posted On January 18, 03:32 AM
     
    અરે, આ તો કંઇ નથી...!‘અરે, આ તો કંઇ નથી’ જેવાં વાક્યો બોલતા લોકોને હકીકતમાં સરખામણી કરવાની આદત પડી ગઇ હોય છે. ‘કેવો લાગ્યો ટેસ્ટ?’ ઘેર આવેલા મહેમાનોને હોંશે હોંશે પોતાના એરિયાના ફેમસ સમોસાં ખાવા લઇ ગયેલા ભાઇએ પૂછ્યું. ‘સારો છે, પણ કાંદિવલી વેસ્ટમાં સ્ટેશનની બહાર જે સમોસાં મળે છે એ એકવાર ખાઇ જોજો. આને ભૂલી જશો!’ સામેથી પ્રતિભાવ મળ્યો. યજમાનોનો ચહેરો સહેજ વીલો પડ્યો....
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.