વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમ પહેલાં ઇંગ્લેન્ડ સામે અને પછી ઓસ્ટ્રેલિયા સામે વ્હાઇટ વોશથી હારી. આ હારનાં કારણો વિચારીએ તો વાંક બધાનો નીકળે છે: બેટ્સમેન, સિનિયર ખેલાડીઓ, ઘરઆંગણે બોલિંગ પીચો ન બનાવતું ક્રિકેટ બોર્ડ, સિલેકટર્સ અને કેપ્ટન. જ્યારે ચાહકો માત્ર જીવ બાળીને બેઠા રહે છે.
ધોળકું ધોળાવવું, વ્હાઈટ વોશ થવા દેવો એ ભારતીય ટીમ માટે નવું...
ગોલી વડાપાંઉના સ્થાપક દક્ષિણ ભારતીય વેંકટેશ અય્યર અને શિવદાસ મેનન છે. વેંકટેશે ૧૯૮૯માં સેન્ચુરિઅન બેંકમાં મેનેજમેન્ટ ટ્રેઈની તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી, પણ તેમણે તો પોતાનો વ્યવસાય કરવાનું સપનું જોયું હતું.
આજે ચાર રાજ્યોમાં બે ડઝન કરતાં વધારે શહેરમાં ‘ગોલી વડાપાંઉ’નાં ૧૨૫ ફ્રેન્ચાઈઝી આઉટલેટ્સ છે, જે દરેક રોજના ૧૩૦૦ વડાપાંઉ વેચે...
અત્યારે માત્ર ઠાલો ઘોંઘાટ લાગતી આ બીમારી જતે દહાડે ગંભીર બની શકે.
વર્ષોથી નસકોરાં બોલવાં એ સારી ઊંઘની નિશાની ગણવામાં આવતી, પરંતુ એ એક ખોટી માન્યતા છે. રોજ રાત્રે નસકોરાં બોલવાં તે એક ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે તેમ જ તેનાથી ઘણાં ગંભીર દર્દ થઈ શકે છે.નસકોરાં શા માટે બોલે છે? જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે બધા સ્નાયુઓ શિથિલ થઈ જાય છે. આવી જ...
બધા ટેસ્ટ નોર્મલ હોવા છતાં મનોરમા કાકીને ક્યારે શ્વાસ ચડી જાય એ કહેવાય નહીં. છેલ્લે ડોક્ટરે જ કહ્યું કે એમને કંઇક સાઇકોલોજિકલ પ્રોબ્લેમ લાગે છે.
‘એમનોરમા કાકી છે. અમે જોઇન્ટ ફેમિલીમાં રહીએ છીએ. અમારા વડીલ યશવંતકાકા ગયા વર્ષે ગુજરી ગયા. બાવન વર્ષે સડન હાર્ટએટેક આવ્યો. કાકી હમણાંથી દરેક વાતે ચીડાઇ જાય છે. એમને માઇગ્રેનની તકલીફ થઇ છે. અમે...