Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 1, 03:03 AM
     
    અહમને ઓગાળવો એટલે જાતને ઓળખવીભારતીય સમાજનો શાશ્વત સવાલ છે : પ્રત્યેક માનવીમાં વાસ કરતો અહમ્ ઉર્ફે ઇગો. પ્રત્યેક માનવી પોતાના નાના-મોટા અહમને પાળી પોષીને જ જીવતો હોય છે. માનવી જેટલો નાનાં વર્તુળમાં જીવે તેટલો તેનો ઈગો મોટો હોય છે. અહમ્ના ચાર ભાગ પાડી શકાય : પ્રગટ અહમ્, છુપો અહમ્, મુખૉઈયુકત અહમ્ અને ઇર્ષ્યાયુકત અહમ્. ભારતીય સમાજનો શાશ્વત સળગતો પ્રશ્ન કોને ગણવો? આવો અણધાર્યો...
     

  • Posted On February 1, 02:52 AM
     
    તમે શું માનો છો, ગૂગલના આ નવાં પરિવર્તનો વિશે?અત્યારે ઇન્ટરનેટ પર એવાં સર્વેક્ષણ અને તારણો ફરતાં થઈ ગયાં છે કે ગૂગલની નવી પ્રાઇવસી પોલિસી જોયા પછી ગૂગલના હાલના ૬૬ ટકા વપરાશકારોએ નક્કી કરી લીધું છે કે તેઓ ગૂગલને બાયબાય કરી દેશે! ઇન્ટરનેટ જાણે હમણાં ઇન્ડિયા હોય એવું લાગે છે - રોજેરોજ વિવાદો! સોપા અને પીપાના મુદ્દે ઇન્ટરનેટની દિગ્ગજ કંપનીઓ અને યુએસની સરકાર આમને સામને છે ત્યાં ગયા અઠવાડિયે...
     

  • Posted On February 1, 02:43 AM
     
    અસફળ રહેવું, નિષ્ફળ જવુંસફળ ન થાય તે લોકો નિષ્ફળ તો નથી જ ગયા. ત્યારે જાતને કહેવાની તાકાત જોઈએ કે હું અસફળ રહ્યો હોઈશ, નિષ્ફળ નથી ગયો! કોઈ પણ ફિલ્ડ પકડો. એમાં સામાન્યજનને બે વર્ગ જણાઈ આવશે : સફળ અને નિષ્ફળ. સચિન સફળ, કાંબલિ નિષ્ફળ, સંજય દત્ત સફળ, કુમાર ગૌરવ નિષ્ફળ. આપણી વિચારવાની તરેહ જ કંઈક એવી છે કે આપણે બે અંતિમો અથવા તો ઓપોઝિશનમાં વિચારીએ છીએ.આ વાત સફળતા-નિષ્ફળતા માટે...
     

  • Posted On February 1, 02:21 AM
     
    સ્ત્રી અને સેન્સ ઓફ હ્યુમર? હાયલા, આવી મજાક?!ટાઇટલ્સ શબ્દો ખાઈ જવાથી મને ક્યારેય અપચો નથી થયો. (ચર્ચિલ) સૃષ્ટિની શરૂઆતમાં ઈશ્વરે પહેલાં પુરુષને રચ્યો. બિચારો પુરુષ એકલો એકલો કંટાળ્યો એટલે ભગવાને એને સ્ત્રીનો આકાર બતાડીને કહ્યું : ‘હે નર, તને એક પાર્ટનર આપું? એ ‘સ્ત્રી’ નામનું પ્રાણી હશે. બોલ, એનામાં શું શું કવોલિટી હોવી જોઈએ?’ તો પુરુષે તરત કહ્યું : ‘એ સુંદર, પ્રેમાળ વગેરે તો હોવી જ જોઈએ,...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.