‘ગુડ મોર્નિંગ મમ્મી. નાસ્તામાં શું બનાવ્યું છે? ગરમાગરમ મેથીના ગોટાની સ્મેલ આવે છે. શું વાત છે? ડેડી બહુ મૂડમાં છે આજે! સવાર સવારમાં ચા અને ગોટાનો પ્રોગ્રામ બનાવ્યો છે. ચાલ, મને પણ ફટાફટ થોડા ગોટા અને મારી ચા આપી દે. મારે પછી કોલેજ જવાનું મોડું થાય છે.’‘ગુડ મોર્નિંગ બેટા. તું બે મિનિટ રાહ જો. હવે આ નવા ગોટા તળાઇને તૈયાર જ થઇ ગયા છે.
એ જ તને ડિશમાં આપી...
થોડા સમય અગાઉ આ જ સ્થળે ‘વિદ્યાસહાયકો નિષ્ઠા દાખવે’ એવા મથાળા હેઠળ લેખ લખાયો હતો. આ લેખના ઘણા જ તીવ્ર પ્રત્યાઘાત પ્રાપ્ત થયા છે. કેટલાક મિત્રોએ ઇ-મેઇલ તથા કેટલાક મિત્રોએ પત્ર દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી છે. થોડે મોડેથી આવેલા એક ઇ-મેઇલમાં તો ધમકી પણ અપાઇ છે. આ અંગે અહીં કોઈ ચર્ચા કરવાનો કોઈ ઇરાદો નથી. જેવા જેના સંસ્કાર અને જેવું જેનું શિક્ષણ!...
વ્હાય ધીસ કોલાવેરી-ડી ઇઝ સુપરડુપર હીટ? નાં કારણોમાં બિઝનેસ પ્રમોશન સ્ટ્રેટેજી તરીકે વાયરલ માર્કેટિંગની એહમિયત સામે આવી. એ જ રીતે માર્કેટિંગનાં વિષયમાં એક નવી વ્યૂહરચના રંગ જમાવી રહી છે. બેંગલોરનાં મીનાક્ષી મોલમાં શનિવારનાં ક્રાઉડમાં સાંજે ૬:૨૦ કલાકે ૫૦ છોકરાછોકરીયું અચાનક ભેળાં થાય છે. કોઈ પણ જાતનાં સંગીત વાજિંત્રો વિના દસ મિનિટ સુધી એ. આર....
દક્ષિણ અમેરિકામાં માયા સંસ્કૃતિ પ્રચલિત હતી. તેને અને શંકરાચાયેg જેની વાત કરી છે તે માયાને સંબંધ છે કે નહીં તે કહી શકાય એમ નથી કેમ કે સ્પેનશિ હત્યારા ગુંડા લુચ્ચા ને દગલખોર આક્રમણકારીઓએ ત્યાંની તેમની ભાષા, રહેણીકરણી, સંસ્કૃતિ અને ઈતિહાસની ઘોર ખોદીને સ્પેનશિ સામ્રાજ્ય સ્થાપી દીધું હતું જે હવે તે તે પ્રદેશો સ્વતંત્ર થયા બાદ પણ યુરોપની...