Home >> Magazines >> Career Guidance
 • એસ્ટેટ વેલ્યુએશન કરિયરનો બેસ્ટ વિકલ્પ
  શું તમે કોઈ મિલકત ખરીદવા માગો છો, તો જે તે મિલકતની સાચી કિંમતનો અંદાજ કઈ રીતે મેળવવો? જો તમે કોઈ મિલકતના અવેજમાં લોન મેળવવા માગતા હોય, તો તમારી મિલકતની કિંમતની ગણતરી કઈ રીતે કરવી? આવા પ્રકારના અનેક પ્રશ્નોના જવાબ માત્ર એક જ છે. રિઅલ એસ્ટેટનું વેલ્યુએશન અને તે ફુલ માર્કેટ વેલ્યૂ ધરાવતો એક પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ છે. કોઈ પણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન કરેલા સ્ટુડન્ટસ માટે તે સારી જોબ અને સારો પ્રોફેશન બની શકે છે. અભ્યાસક્રમનું નામ : (1) માસ્ટર ઓફ રિઅલ એસ્ટેટ વેલ્યુએશન, (2) માસ્ટર ઓફ પ્લાન્ટ...
  February 15, 11:53 PM
 • IBમાં પર્સનલ આસિસ્ટન્ટની ભરતી
  } ITBPમાં આસિ. કમાન્ડન્ટ (એન્જિનિયર)ની ભરતી } ITBPમાં આસિ. સર્જન/આસિ. કમાન્ડન્ટ વેટરિનરીની ભરતી }ઇન્ટેલિજન્સ બ્યુરોમાં પર્સનલ આસિસ્ટન્ટ ભરતી : ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરોમાં પર્સનલ આસિસ્ટન્ટની 69 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી થઈ રહી છે. લાયકાત : અહીં ધોરણ 12 પાસ તેમજ સ્ટેનોગ્રાફીની આવડત જરૂરી છે. ઓનલાઇન અરજીની છેલ્લી તા. 20 ફેબ્રુઆરી, 2016 છે. વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા તથા અજીપ્રક્રિયાની વિશેષ માહિતી માટે જુઓ વેબસાઇટ www.mha.nic.in } ITBPમાં આસિ. કમાન્ડન્ટ (એન્જિનિયર)ની...
  February 15, 11:51 PM
 • વિઝા માટે સ્પોન્સર લેટર જરૂરી નથી
  દરેક જેન્યુઇન મેરેજની પણ પૂરેપૂરી તપાસ થાય છે. માત્ર મેરેજ સર્ટિફિકેટ આપવાથી લગ્ન પુરવાર થશે નહીં }સવાલ : મારા બ્રધરે યુ.એસ. સિટીઝન તરીકે 2009માં મારા ગ્રીનકાર્ડ માટે અમેરિકામાં પિટિશન ફાઇલ કરી છે. શું હું હવે અમેરિકાના ટૂરિસ્ટ વિઝા માટે એપ્લાય કરી શકું? મને ઘણાં એજન્ટ્સે કહ્યું છે કે, તમારી ગ્રીનકાર્ડ માટે પિટિશન અમેરિકાથી થઈ છે તેથી જો તમે વિઝિટર વિઝા માટે એપ્લાય કરશો તો ગ્રીનકાર્ડ માટેની અરજી અર્થાત્ પિટિશન આપોઆપ અર્થાત્ ઓટોમેટિકલી વીડ્રો અર્થાત્ કેન્સલ થઈ જશે. ભલે તમારા વિઝિટર...
  February 15, 11:50 PM
 • વિદેશ અભ્યાસ માટેની પ્રોસેસ કેવી હોય છે?
  જો છેલ્લા વર્ષનું પરિણામ હજી આવ્યું ન હોય તો પણ વિદ્યાર્થીઓ વિદેશની કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન માટે અરજી કરી શકે છે Create the highest, grandest vision possible for your life, because you become what you believe.- Oprah Winfrey ગયા અઠવાડિયાના લેખમાં આપણે વિદેશ અભ્યાસ કરવા જવા માટે 9-12 મહિના પહેલાં શું પ્રોસેસ કરવી જોઈએ તે જોયું હતું. હવે 6થી 9 મહિનામાં શું પ્રોસેસ કરવી જોઈએ તે વિગતે જોઈએ. 6થી 9 મહિના પહેલાં }વિદ્યાર્થીઓએ જે દેશમાં આગળ અભ્યાસ કરવા જવું હોય તે દેશ માટે જરૂરી પરીક્ષા જેવી કે IELTS/TOEFL/PTE/GRE/GMAT/SATમાંથી જે પરીક્ષા જરૂરી હોય તેની તૈયારી કરી...
  February 15, 11:50 PM
 • સુગંધના સુયોગ્ય ઉત્તરાધિકારી: કેદાર વજે
  ફેમિલી રન બિઝનેસ પહેલી પેઢી શરૂ કરે છે. બીજી પેઢી તેનો પાયો મજબૂત કરવાની સાથે ત્રીજી પેઢીને પણ બિઝનેસ શીખવે છે. જે પરિવારની ત્રીજી પેઢી ઉદ્યમી હોય, તેનો પરિવાર પેઢી દર પેઢી ફૂલેફાલે છે, અન્યથા ઊલટું પરિણામ પણ જોવા મળે છે.\ મહાત્મા ગાંધીના બ્રિટિશ સરકારની વિરુદ્ધ અસહયોગ તથા વિદેશી સામાનના બહિષ્કાર આંદોલનથી પ્રેરિત થઈને 1920ના દશકમાં બે મહારાષ્ટ્રીયન ભાઈઓએ મુંબઈના એક ગેરેજમાં પરફ્યૂમ બનાવવા માટે એસએચ કેલકર એન્ડ કંપનીની સ્થાપના કરી. શરૂઆતના દિવસોમાં તેમણે જે બનાવ્યું, તે આસપાસના...
  February 10, 06:04 PM
 • ફેમિલી ગ્રીનકાર્ડ લેવું કે પુત્રના સ્ટુડન્ટ વિઝા?
  આપણે પિટિશન ફાઇલ કરી દઈએ અને ઇન્ડિયા આવી જઈએ એટલે આપણા ફેમિલીના માણસોને ગ્રીનકાર્ડ માટે વિઝા મળી જ જાય. આ માન્યતા તદ્દન ભૂલભરેલી છે - સવાલ: મારી અને મારી પત્નીની ભેગી મળીને દર મહિને ત્રણ લાખથી વધારે માસિક આવક છે. અમારો પુત્ર હાલમાં જ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયો છે. અમારી ઇન્ડિયામાં ઘણી સ્થાવર મિલકત પણ છે. અમારે EB-5 કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ફેમિલી ગ્રીનકાર્ડ લેવું જોઈએ કે અમેરિકામાં અમારા પુત્રને સ્ટુડન્ટ વિઝા લઈ મોકલવો જોઈએ? - એક વાચક, અમદાવાદ - જવાબ : તમારા પુત્રની ઉંમર 21 વર્ષ...
  February 10, 05:33 PM
 • વિદેશમાં અભ્યાસ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટેનું સમયપત્રક
  વિદેશમાં અભ્યાસ કરવા જવું જોઈએ કે નહીં તેની માહિતી પરદેશમાં રહેતાં સગાં-વહાલાં સાથે ચર્ચા કરીને ચોક્કસ નિર્ણય કરવો જોઈએ. To accomplish great things we must first dream, then visualize, then plan, believe, act! - Alfrad A. Montapert વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવા માગતા હોય તેમણે વહેલાસર વિદેશ અભ્યાસ માટેની પ્રોસેસ ચાલુ કરી દેવી જોઈએ. અલગ અલગ દેશમાં એડમિશન તેમજ વિઝાની પ્રોસેસ માટે જુદો જુદો સમય લાગતો હોય છે, પણ મોટાભાગની સ્ટેજ વાઇઝ પ્રોસેસ લગભગ સરખી જ હોય છે. દેશ પ્રમાણે સમયગાળામાં ઓછો કે વધારે સમય થઈ શકે છે. જો નીચે જણાવ્યા મુજબના સમયપત્રક પ્રમાણે...
  February 10, 05:30 PM
 • UPSCના વૈકલ્પિક વિષયોઃ વૈકલ્પિક વિષય તરીકે સમાજશાસ્ત્ર (sociology) શા માટે?
  યુપી.એસ.સી. સિવિલ સર્વિસ IAS/IPS મુખ્ય પરીક્ષાના સમાજશાસ્ત્ર અને ઈતિહાસ વિષય પસંદગીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ જોઈએ. વૈજ્ઞાનિક વિશ્લેષણ-પસંદગીનાં કારણો : - સિલેબસ પ્રમાણમાં ટૂંકો છે. - અન્ય વૈકલ્પિક વિષયોની સાપેક્ષમાં આ વિષય પ્રાથમિક શાળા કક્ષાએથી જ ઉમેદવારના પરિચયમાં હોય છે અને સમાજના સભ્ય તરીકે પ્રત્યેક ઉમેદવાર આ વિષયના ઘટકો સામાજિક માળખું સમાજની વિવિધ સંસ્થાઓ, તેનાં વ્યાવહારિક પરિણામો, સામાજિક પરિવર્તનો વગેરેથી ઉમેદવાર તેના ભાગરૂપે જાણકારી ધરાવતા હોવાથી વિષયને સમજવામાં વિશેષ મદદ મળી...
  February 10, 05:27 PM
 • ઇકોનોમિક: સ્ટેટિસ્ટિકલ સર્વિસ પરીક્ષા, વિવિધ સરકારી ભરતીની જાહેરાત
  કેન્દ્ર સરકારના યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા કેન્દ્રીય કચેરીઓમાં ભરતી માટે વિવિધ ભરતી પરીક્ષાઓ લેવામાં આવે છે. આ વિવિધ ભરતી પરીક્ષાઓમાંની એક ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ અને ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ પરીક્ષા છે. આ બંને પરીક્ષા માટે હાલ અરજી કરી શકાય છે. અહીં ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ પરીક્ષા અંતર્ગત 15 જગ્યાઓ તથા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ પરીક્ષા અંતર્ગત 13 જગ્યાઓ પર ભરતી થશે. અરજીની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી,2016 છે. આ ભરતીની લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ વગેરેની વિશેષ માહિતી...
  February 10, 05:22 PM
 • ક્રિએટિવ કરિયર: વેડિંગ પ્લાનર, કમુરતાં પૂરાં થતાં ખીલતી લગ્નની સિઝન
  કમૂરતાં પૂરાં થતાં જ ફરી લગ્નોની મોસમ ખીલી રહી છે અને સાથોસાથ ક્રિએટિવ કારકિર્દી બનાવવા ઇચ્છુકો માટે વેડિંગ પ્લાનરનો કરિયર ઓપ્શન પણ ડેવલપ થઈ રહ્યો છે. ઇવેન્ટ મેનેજમેન્ટના વિષયનો અભ્યાસ કરનારાઓ માટે આ એક લાંબું ભવિષ્ય ધરાવતી વર્તમાનમાં ગોલ્ડન અને ભવિષ્યમાં ડાયમંડ ઓપર્ચ્યુનિટી છે. વેડિંગ પ્લાનિંગના બેઝિક્સ અગાઉ લગ્ન સમારંભનું પ્લાનિંગ કુટુંબીજનો - સગાં-વહાલાંઓ જ કરતાં. પરિણામે તેઓ લગ્નના પ્રસંગને માણી શકતા નહોતા. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા વેડિંગ પ્લાનિંગની સેવા શરૂ થતાં...
  February 10, 05:14 PM
 • કાર્યમાં હાર ન સ્વીકરશો
  આરતીની મુશ્કેલીઓ જોઈ જે લોકોને કામ કરવામાં ઓછી રુચિ હતી એ સૌ ખુશ થયા આરતી ગભરાઈ ગઈ. આ કામ કોઈની મદદ વગર થઈ શકશે નહીં, પણ એ લે તો પણ કોની મદદ લે? વાત એમ હતી કે નવા આવેલા મેનેજરે કંપનીનું ઇનપુટ વધે તે માટેની યોજના અમલમાં મૂકવા માટે જનરલ મિટિંગમાં તે વિષે વિશદ ચર્ચા કરી. મેનેજર ઉત્સાહી અને મહત્ત્વાકાંક્ષી હતા. કેટલાક કર્મચારીઓ માટે આવી મિટિંગો નોકરીના એક ભાગથી વિશેષ નથી હોતી. એમના મતે ખરેખર તો જેમ ચાલે છે તેમ બધું ચાલવા દેવું જોઈએ. એટલે મિટિંગ દરમ્યાન મેનેજરે કેટલાક કામ સ્વેચ્છાએ સ્વીકારવાની...
  January 19, 11:39 PM
 • એન્વાયર્નમેન્ટલ સાયન્સ
  જાન્યુઆરી માસના આ દિવસોમાં આપણા દેશના કુલ 431 વેટ લેન્ડ પૈકીના સૌથી મોટા અને ગુજરાતની ઓળખસમા નળ સરોવરની મુલાકાતે આશરે 2,50,000 વિદેશી પક્ષીઓ આવે છે. આ સમયે ઠંડી-ગરમીમાં નિયમિત રીતે જોવા મળતી અનિયમિતતા અને ગ્લોબલવોર્મિંગનો ભય સતાવે છે. ઔદ્યોગિક વિકાસ મેળવવા જતાં પર્યાવરણ ગુમાવવું પડ્યું છે. પ્રદૂષણની સમસ્યાના નિવારણ માટે આ યુગની તાતી જરૂરિયાત એવા પર્યાવરણના વિષયમાં જ ગ્રીન કરિયર બનાવીએ તો? વિદ્યાર્થીઓને પહેલાં ધોરણથી જ પર્યાવરણ નામનો વિષય શીખવવામાં આવે છે. હવે આ વિષયમાં જ તે Ph. D. સુધીનો અભ્યાસ...
  January 19, 11:37 PM
 • રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી
  કોમર્શિયલ એપ્રેન્ટિસ તમામ રેલવે ઝોનની ભેગી મળી કુલ 703 જગ્યાઓ છે. ઓનલાઇન અરજીની છેલ્લી તા. 25 જાન્યુઆરી, 2016 છે. રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા દેશભરનાં વિવિધ ઝોનમાં વિવિધ સંવર્ગમાં ભરતી માટે લાયકાત ધરાવતા ભારતીય નાગરિક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે ભરતીની જગ્યા અને પગારધોરણ - કોમર્શિયલ એપ્રેન્ટિસ તમામ રેલવે ઝોનની ભેગી મળી કુલ 703 જગ્યાઓ છે. આ કુલ જગ્યાઓમાં અમદાવાદ વેસ્ટર્ન રેલવેની 29 જગ્યાઓ છે. આ માટે પગારધોરણ માસિક રૂ. 9300- 34800 છે. - ટ્રાફિક એપ્રેન્ટિસની તમામ રેલવે ઝોનની...
  January 19, 11:35 PM
 • જર્મન યુનિ.માં એડમિશન માટે આટલું ધ્યાનમાં રાખો
  International education matters because it can inspire us to do whatever and be whatever we want to be.- Ann Wong અગાઉ આપણે યુનિવર્સિટી અને વિઝા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે જોયું હતું. હવે આપણે એડમિશન માટે શું ધ્યાન રાખવું જોઈએ તે વિગતે જાણીએ. - જર્મનીમાં સામાન્ય રીતે બેચલર ડિગ્રી ત્રણથી ચાર વર્ષની હોય છે અને માસ્ટર ડિગ્રી એકથી બે વર્ષની હોય છે. - જર્મનીમાં ભણવા જવા માટેના મુખ્ય બે ઇન્ટેક હોય છે. એક સપ્ટેમ્બરમાં જેના માટે મોડામાં મોડી 5 જૂન પહેલાં અરજી કરી દેવી જોઈએ અને બીજો ઇન્ટેક માર્ચમાં હોય છે તેના માટે મોડામાં મોડી 05 જાન્યુઆરી સુધીમાં અરજી કરી...
  January 19, 11:33 PM
 • અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ગ્રીનકાર્ડ મળી શકે?
  અધિકારી ફોર્મ ચકાસી વિઝા આપવા કે નહીં તે થોડું ઘણું નક્કી કરી રાખે છે અને બાકીના વિઝા આપવા કે નહીં તેનો નિર્ણય ઇન્ટરવ્યૂ વખતે કરી લે છે }સવાલ: મને હમણાં અમેરિકાના દસ વર્ષના વિઝિટર વિઝા મળ્યા છે. મેં થોડા સમય પહેલાં અમેરિકાની વિઝિટ કરી. હવે મારે મારા કઝિન સાથે અમેરિકામાં મોટેલ-ખરીદીને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે? તો શું હું વિઝિટર વિઝા દ્વારા અમેરિકામાં ડોલર ઇન્વેસ્ટ કરી શકું? હું અમેરિકામાં બેન્ક એકાઉન્ટ ખોલાવી શકું?{ ભૃગેશ પટેલ, સુરત જવાબ:અમેરિકામાં વિઝિટર વિઝા દ્વારા તરત જઈને કે ત્યાં...
  January 19, 11:30 PM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Money

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery