Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

આવડતથી સાંપડ્યો આર્થિક આધાર

દિવાળી આવે એટલે મંજૂષાના ઘરે સોસાયટીની યુવતીઓની અવરજવર વધી જાય. કારણ? મંજૂષા રંગોળી બનાવવામાં અનોખી સૂઝ ધરાવતી હતી અને ક્યારેક તો લોકો એને પોતાના ઘરે ખાસ રંગોળી બનાવવા માટે બોલાવતાં. આ વર્ષની દિવાળીમાં મંજૂષાને હેતલ યાદ આવી ગઇ. હેતલ એની નાની નણંદ. હજી બે વર્ષ પહેલાં જ એનાં લગ્ન કેટલી ધામધૂમથી કરેલાં, પણ એને પતિ સાથે ન ફાવતાં પિયર પાછી આવતી રહી હતી. હેતલે ભાભીને રંગોળી બનાવતાં જોઇ અને એણે મંજૂષાને પૂછ્યા વિના જ સોસાયટીમાં યોજાતી રંગોળી હરિફાઇમાં ભાભીનું નામ નોંધાવી દીધું. બેસતા વર્ષના...

શોખથી થયા પૂરા દરેક અરમાન

કોમલ નાની હતી, ત્યારથી એને પ્રકૃતિ અતિશય પસંદ. એને લીલીછમ વનરાજી, પક્ષીઓ, વરસતો વરસાદ, ઘેરાયેલા વાદળા, કળા કરતો...

સતત અવલોકનથી જ શ્રેષ્ઠ આઇડિયા: પીયૂષ પાંડે

‘દિવ્ય ભાસ્કર’ની આગવી પહેલ ‘આગળ વધીએ વધતાં રહીએ’ના પ્રયાસ નોલેજ સિરીઝમાં એડ્ગુરુ પીયૂષ પાંડેએ ‘થિંક ઇન્ડિયા’...
 
 

ક્યોંકી હર શબ્દ કુછ કહેતા હૈ

ધરતીની મીઠાશ અને સર્જનાત્મકતાની ખૂશ્બુ ક્રિકેટરમાંથી ક્રિએટર બનેલા પીયૂષ પાંડેએ જ્યારે તેમની સફળતાની વાત...

શરમાળ સીમાનું સ્વભાવ પરિવર્તન

સીમા પ્રખ્યાત ન્યૂઝ ચેનલની રિપોર્ટર હતી. એ દેખાવડી તો હતી જ, સાથેસાથે એની વાકપટુતા અને ચતુરાઇથી ભલભલાના...
 

More News

 
 

  • Posted On September 20, 03:04 AM
     
    સપના વિચારતી હતી કે જ્યાં સુધી પોતાનો નાનો ભાઇ છે, ત્યાં સુધી પોતે કોઇ ક્ષેત્રમાં આગળ વધી શકે એવી કોઇ શક્યતા નથી. એના માતાપિતા રૂઢિચુસ્ત વિચારોના હતાં. એમને મન દીકરી કરતાં દીકરાનું મહત્વ એકવીસમી સદીમાં પણ વધારે હતું. સપના આ વાત સારી રીતે સમજતી હોવાથી એ પણ પોતાના મનને મનાવી લેતી હતી. લગ્ન કરીને સાસરે આવી ત્યારે સાસરામાં પણ એનો નંબર સૌથી છેલ્લો...
     

  • Posted On September 15, 03:37 AM
     
    ભારતના સૌથી ઝડપથી વિકસતા રાજ્ય ગુજરાતની ગરીબી નિવારણ અને માનવ વિકાસ અંગેની કામગીરી નબળી રહી છે. આંકડામાં ગુજરાતનું અર્થતંત્ર ઝડપથી દોડી રહ્યું છે, પણ દિશા બરાબર પકડાઈ નથી. ૨૦૦૦-૦૮માં ગુજરાતની આવક ૧૦.૭૪ %ના વાર્ષિક દરથી વધી છે, જ્યારે ભારતની આવક ૭.૬૮%ના દરે વધી છે. ભારતની ખેતી ૩-૪%ના વાર્ષિક દર માટે ઝઝૂમી રહી છે, ત્યારે ગુજરાતની ખેતી ૧૧-૧૨%ના દરે વધી...
     

  • Posted On September 13, 02:18 AM
     
    પારૂલબહેન આજે જે સ્ટેજ પર બેઠા હતાં, તેના પર તેમની સાથે નાટ્યક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓ બિરાજમાન હતી. પારૂલબહેનની ઉંમર તો હતી ચાલીસ વર્ષની અને એમણે ફરી વાર નાટકમાં અભિનય કર્યો હતો. એમનો આ અભિનય એટલો વખણાયો અને નાટક એટલું લોકપ્રિય થયું કે તેના પાંચસોથી પણ વધારે શો યોજાયાં. આજે તેમના સન્માનમાં જ આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેજ...
     

  • Posted On September 9, 02:11 PM
     
    હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે પત્રકારત્વ ક્ષેત્રે વર્ષ-૨૦૦૯ના હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક માટે પત્રકારત્વમાં સાતત્યસભર પ્રદાન કરનાર દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર અજય ઉમટની પસંદગી કરવામાં આવી છે. હરીન્દ્ર દવેના જન્મદિને રવિવાર ૧૯ સપ્ટેમ્બરે સાંજે ૬.૩૦ કલાકે એસ.પી. જૈન સભાગૃહમાં હરીન્દ્ર દવેની કલમના ચાહક પૂજય મોરારિબાપુ...
     
<< Prev 1 2 3 4 5 6
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.