૨૩ વર્ષના કિરોને મોબાઈલની બોડી વાંસની બનાવી છે. વાંસ એટલે તો તમે જાણો છો કે એક પ્રકારની વનસ્પતિ અને પાંડાનો પ્રિય ખોરાક. કિરોને વાંસમાંથી બનાવેલા આ સૌપ્રથમ મોબાઈલને ‘એડઝીરો’ નામ આપ્યું છે.
આપણી આસપાસમાં રોજબરોજ કંઈક નવીન ઘટના બનતી જ હોય છે. આવી જ એક રોમાંચક ઘટના વિશે જાણવા મળ્યું કે વાંસ સાથેય આપણે વાતો કરીશું. તમેય વિચારમાં પડી ગયા ને કે આવું...
હરણની પ્રજાતિ કસ્તુરીનો પણ વેપાર માટે શિકાર કરવામાં આવે છે. આ હરણના શરીરમાં નાભિ પાસે સુગંધીદાર થેલી હોય છે. આ સુગંધને જ કસ્તુરી કહેવાય છે અને એ મેળવવા માટે આડેધડ કસ્તુરીમૃગની હત્યા કરવામાં આવે છે. ફકત ફ્રેન્ચ પરફ્યુમ ઉદ્યોગ જ વિશ્વની કસ્તુરીના ૧૫ ટકાનો ઉપયોગ કરે છે.
વિશ્વમાં સૌથી મોટું પ્રાણી વ્હેલ છે. આ વિશાળ વ્હેલની પણ અનેક પ્રજાતિ છે....
ત્રણેય ભાઈબહેન ભૂખ હડતાલ પર ઊતયાઁ હતાં, પરંતુ બે કલાકમાં જ પિઝા-બર્ગર-કોલ્ડડ્રિંક... યાદ આવવા લાગ્યાં. એટલે પપ્પાના સૂચનને ઝટ સ્વીકારી લીધું. શહેરથી વીસેક કિલોમીટર દૂર મીતાનું ગામ રામપુર. ત્યાં મીતાનાં દાદા-દાદી નાનું ખેતર ખેડે. ઘેર એક ગાય પણ ખરી. મીતાએ ત્રણેય ભાઈબહેનને પોતાના ગામ લઈ જવા માટે તેમના માતા-પિતાની રજા લીધી.
વિકી, જહોન અને જુલી ભૂખ...
ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પરીક્ષા: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જુલાઇ, ૨૦૧૨માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા દ્વારા સંભવિત ૮૫ જગ્યાઓ પર ભરતી થશે.
યોગ્યતા: આ માટે એનિમલ હસબન્ડરી એન્ડ વેટરિનરી સાયન્સ, બોટની, કેમિસ્ટ્રરી, જિયોલોજી, મેથેમેટિકસ, ફિઝિકસ, સ્ટેટિસ્ટિકસ, ઝૂલોજીમાં સ્નાતક અથવા બેચલર ઈન એગ્રિકલ્ચર,...