

બન્ને હાથ સ્હેજ લંબાવી હથેળીઓ ખુલ્લી રાખી એ ઊભા હતા. એમની આંખમાંથી અશ્રુની ધાર વહી રહી હતી પરંતુ હોઠ પર...
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિ. ઓફ ફેશન ડિઝાઈનિંગ દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત અભિનેત્રી સુદીપા સિંગ શહેરની મહેમાન બની...
વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ની પ્રતિષ્ઠા પર વધુને વધુ ઝાંખપ લગાડવાના નિમ્નકક્ષાના દાવપેંચ હાલમાં...
આપણને રોજ કંઈક એવું જોવા મળે છે જે જોઈને આપણને લાગે છે કે ‘આ તો ખોટું કહેવાય’. આવી બાબતો પર આપનું ‘દિવ્ય ભાસ્કર’...
જનલોકપાલ બિલ મુદ્દે સમર્થન મેળવવા અણ્ણા ભારતભ્રમણ કરી રહ્યા છેદેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લોકઝુંબેશનો ચહેરો બની ગયેલા અણ્ણા હજારેની ગુજરાત મુલાકાતના અનુસંધાનમાં લોકપાલ બિલની તરફેણમાં સોમવારે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત’ના નેજા તળે ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુજરાત’ દ્વારા સાંજે ઇન્કમટેક્સથી...
‘દિવ્ય ભાસ્કર’ના એજ્યુકેશન એક્સપ્લોરા- ૨૦૧૧ને ભવ્ય પ્રતિસાદ : વિદ્યાર્થીઓ-વાલીઓએ દેશ-વિદેશની યુનિવર્સિટીઓમાં ભણાવાતા કોર્સની ઉપયોગી માહિતી મેળવી
ગ્લોબલાઈઝેશન- નોલેજ બેઝ ઈકોનોમીના યુગમાં વિદ્યાર્થીઓને ધોરણ ૧૦-૧૨ અને ગ્રેજયુએશન પછીની કારકિર્દીની પસંદગીનું માર્ગદર્શન આપવા માટે ‘ દિવ્ય ભાસ્કર’ દ્વારા યોજાયેલા એજ્યુકેશન...
સંખ્યાબંધ હેરિટેજ બિલ્ડિંગની હારમાળા ધરાવતા ખાડિયા વિસ્તારમાં આવેલા મોટા સુતારવાળા ખાતે રહેતી યુવતી અવની મહેતાના લગ્ન નિમિત્તે ગુરૂવારે યોજાયેલ મહેંદી મુકવાની વિધિમાં વારસાનો સુંદર સમન્યવ જોવા મળ્યો હતો. અવનીના ઘરની 16મી સદીની કલાત્મક ઇટાલીયન ડિઝાઈન ધરાવતી સિલિંગની નીચે જ તેના હાથમાં મહેંદી મુકાઈ રહી ત્યારે સ્થાપત્ય સાંસ્કૃતિક...
બોલિવુડનો દંબગ અભિનેતા સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ રેડીના પ્રમોશન માટે ભાસ્કરના દ્વારે આવ્યો હતો. બોલિવુડમાં પોતાની દંબગગીરીના કારણે જાણીતા અભિનેતા સલમાને દિવ્ય ભાસ્કર અને માય એફએમ થકી પોતાના ચાહકો સાથે મુલાકાત કરી હતી. - તમામ તસવીરો પીયુષ પટેલ - ધવલ ભરવાડ