Home >> Madhya Gujarat >> Vadodara District >> Savali
 • કેશોદમાં ગેરકાયદેસર બાંધકામ તોડાતાં તંત્ર-પાલિકા પાસે ખુલાસો માંગતી હાઇકોર્ટ
  કેશોદનાંઅમૃતનગરમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવતા બહુમાળી બિલ્ડીંગ વિરૂધ્ધ પ્રારંભથી અરજદાર ભરતભાઇ જીલડીયાએ વાંધા અરજી આપ્યા બાદ જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ કરવામાં આવતા કેશોદનાં શિવનગર વિસ્તારમાં વૃજ ડેવલર્પસના યોગેશભાઇ સાવલીયા વગેરે દ્વારા વૃજ એવન્યુ એપાર્ટમેન્ટ વિરૂધ્ધ પગલાં ભરી પોલીસ ફરિયાદ કરવા ચીફ ઓફિસરને હુકમ કરવામાં આવેલ. પાંચેક વર્ષ જેવો લાંબા સમયથી જિલ્લા કલેકટરના હુકમની અમલવારી કરવાને બદલે અભેરાઇ ચડાવી દેવાની સુધરાઇ તંત્રની નિતિ - રિતી વિરૂધ્ધ અરજદાર ભરતભાઇ...
  March 24, 04:10 AM
 • કેશોદનાંઅમૃતનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવતા બહુમાળી બિલ્ડીંગ વિરૂધ્ધ પ્રારંભથી અરજદાર ભરતભાઇ જીલડીયાએ વાંધા અરજી આપ્યા બાદ જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ કરવામાં આવતા કેશોદનાં શિવનગર વિસ્તારમાં વૃજ ડેવલર્પસના યોગેશભાઇ સાવલીયા વગેરે દ્વારા વૃજ એવન્યુ એપાર્ટમેન્ટ વિરૂધ્ધ પગલાં ભરી પોલીસ ફરિયાદ કરવા ચીફ ઓફિસરને હુકમ કરવામાં આવેલ. પાંચેક વર્ષ જેવો લાંબા સમયથી જિલ્લા કલેકટરના હુકમની અમલવારી કરવાને બદલે અભેરાઇ ચડાવી દેવાની સુધરાઇ તંત્રની નિતિ - રિતી વિરૂધ્ધ અરજદાર...
  March 24, 04:10 AM
 • રાજુલા | ખાંભા નજીક આવેલા કોદીયા ગામમાં 40 લાખના ખર્ચે નવો પુલ બનાવવામાં આવશે. જે પુલનું તાજેતરમાં ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. પ્રસંગે માજી સાંસદ ઠુંમર, બાંધકામ ચેરમેન ટીકુભાઇ વરૂ, દિપકભાઇ માલાણી, પ્રેમજીભાઇ સેંજળીયા, નિરૂભાઇ રાઠોડ, મહંત શંભુબાપુ, સરપંચ લક્ષ્મણભાઇ સાવલીયા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાંભા નજીકનાં કોદીયા ગામે 40 લાખના ખર્ચે પુલ બનશે
  March 24, 04:05 AM
 • બરડીયામાં યોજાનાર સમુહલગ્નોત્સવમાં એક સૈનિકના લગ્ન થશે વિસાવદર તાલુકાનાં બરડિયામાં લેઉવા પટેલ સમાજ દ્વારા જૂનાગઢનાવિસાવદર તાલુકાના બરડિયા ગામ ખાતે તા.16 એપ્રિલના લેઉવા પટેલ સમાજ દ્વારા માતા, પિતા કે માતા-પિતા વિહોણી નિરાધાર દીકરીઓના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિશિષ્ટ સમુહલગ્ન માટે તૈયારીઓ શરૂ થઇ ગયો છે. સમુહલગ્નમાં આસપાસના 12 ગામોના ભોજનનું આયોજન કરાયું છે. સમુહલગ્નની તૈયારીઓ માટે આશરે 1500થી પણ વધુ ભાઇઓ-બહેનો સેવાયજ્ઞમાં સ્વયંસેવક તરીકે સેવા આપશે. સમુહલગ્નમાં એક...
  March 22, 04:05 AM
 • અમરેલીમા દિવ્ય ભાસ્કર આયોજિત ઓટો એકસ્પોનું ઉદ્દઘાટન
  અમરેલીમા દિવ્ય ભાસ્કર આયોજિત ઓટો એકસ્પોનું ઉદ્દઘાટન અમરેલી ખાતે આજે દિવ્યભાસ્કર દ્વારા આયોજીત ત્રણ દિવસીય ઓટો એકસ્પોનુ જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાના હસ્તે ઉદ્દઘાટન કરાયુ હતુ. પુર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી ઉપરાંત પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર, યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, પાલિકા પ્રમુખ અલકાબેન ગોંડલીયા, ડો.ભરતભાઇ કાનાબાર, શરદભાઇ ધાનાણી, કૌશિક વેકરીયા વિગેરે તકે હાજર રહ્યાં હતા. મુખ્ય સ્પોન્સર અતુલ મોટર્સ અને કોસ્પોન્સર જય ગણેશ ટોયોટાના...
  March 11, 03:05 AM
 • દેસાઇ : લીલાવતીબેનઓચ્છવલાલ (ઉં.વ.87) કાટવાલાનીખડકી, લાડવાડા, માંડવી. રાઠોડિયા: સુરેશભાઇમણિલાલ (ઉં.વ.35) સોમાતળાવ, પહેલું ફળિયું, ડભોઇ રોડ. બારિયા: કિરણબાબુભાઇ (ઉં.વ.30) યમુનામિલ ચાલી, પ્રતાપનગર. શાહ: નંદકિશોરકંચનલાલ (ઉં.વ.57) જી/42,ઉમાનગર સોસાયટી-2, ડભોઇ રોડ. રંગલાણી: નીતાહરીદાસ (ઉં.વ.56) 547,આનંદનગર, કારેલીબાગ. સોલંકી: સુરેશભાઇબાબુભાઇ (ઉં.વ.56) ખત્રીમહોલ્લો, આજવા રોડ. આલમચંદાની: ગોપાલદાસ(ઉં.વ.94) આલમચંદાનીબિલ્ડિંગ, ચાંપાનેર દરવાજા પાસે. રાઠોડ: ભરતભાઇમનહરભાઇ (ઉં.વ.54) મરજાદીનીખડકી, બાજવાડા. િમસ્ત્રી:...
  March 9, 03:15 AM
 • જોષી : દીલીપભાઇશાંિતલાલ (ઉં.વ.55) બાલાજીએપાર્ટમેન્ટ. પવાર: શાંતારામસદુ (ઉં.વ.77) ડી-78,સોમેશ્વર સોસાયટી, વાઘોિડયા રોડ. પંચાલ: હેતલપ્રકાશ (ઉં.વ.42) 416,આકાશ ગંગાફલેટ, રાજમહેલ રોડ. શર્મા: શારદાબેનસુરેન્દ્રકુમાર (ઉં.વ.82) સયાજીપુરાગામ, ઠાકોર ફળીયા. રાજગોર: બટુકપ્રસાદ ચુનીલાલ0 (ઉં.વ.94) 27-બી-1શ્રીનગર સોસાયટી, અકોટા. ધુમાળ: િસંધુબેનપરસોત્તભાઇ (ઉં.વ.102) ઇમામપુરા,વારસિયારોડ. રાણા: મીરાબેનભુપેન્દ્રભાઇ (ઉં.વ.56) રાણાવાસ,ફતેપુરા. અમીન: િવજયકુમારજયંિતભાઇ (ઉં.વ.72) બી-24,આશીયાના સોસાયટી, િનઝામપુરા. સૌંદાણે:...
  March 6, 06:25 AM
 • ઠાકોર : િદલીપસિંહમેઘસિંહ (ઉં.વ.69) પરદેશીફળિયું, જૂની કાછિયા વાડ. પટેલ: િદનેશભાઇઉમેદભાઇ (ઉં.વ.74) 6,ડી.જે. પાર્ક, િનઝામપુરા. શેઠ: નટવરલાલજીવણલાલ (ઉં.વ.75) એ/13,સત્કાર સોસાયટી, કારેલીબાગ. િમસ્ત્રી: રશ્મીબેનિદનેશચંદ્ર (ઉં.વ.72) 301,વીર રેસિડેન્સી, ગોયાગેટ સોસાયટી, આર વી દેસાઇ રોડ. બેલેકર: પુષ્પાબેનિશવાજીરાવ (ઉં.વ.72) પરદેશીફળિયા, બરાનપુરા. ગુરવ: િદવાકરબબનરાવ (ઉં.વ.61) રામપુરા,અકોટા. મોરે: સવિતાબાઇનારાયણ (ઉં.વ.65) છાણીજકાતનાકા. દવે: માયાબેનરાજેશકુમાર (ઉં.વ.42) બી/20,અલ્કેશ સોસાયટી, કારેલીબાગ. દાંડેકર: િદલીપિવનાયક (ઉં.વ.64)...
  March 4, 02:50 AM
 • સાવલીખાતે ડેસર તાલુકાનો પ્રગતિ સેવાસેતુ કાર્યક્રમ સાવલી તાલુકા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યતામાં યોજાયો હતો. જેમાં સાવલી નગર ખાતે તાલુકામાંથી 60 પશ્નો,ડેસર તાલુકામાંથી તો 43 પ્રશ્નો તાલુકા વાસીઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા. તાલુકા સેવા સદન સાવલી ખાતે જિલ્લિા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રગતિ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને તાલુકા વાસીઓ દ્વારા પૂછાવામાં આવેલા પ્રશ્નોના નિરાકરણ લાવ્યું...
  March 1, 03:55 AM
 • KJITના ફંક્શનમાં 12 સ્ટુડન્ટ્સને ગોલ્ડ મેડલ અપાયા
  KJITના ફંક્શનમાં 12 સ્ટુડન્ટ્સને ગોલ્ડ મેડલ અપાયા } સાવલીની કે.જે.આઇ.ટી. કોલેજના એન્યુઅલ ફંક્શન ‘સ્પાર્ક 2017’માં શનિવારે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટી એક્ઝામમાં ફર્સ્ટ આવેલા 12 સ્ટુડન્ટ્સને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાયા હતા. કોલેજના ચેરમેન બી.જે. પંડ્યાએ જણાવ્યું હતું કે, કોઇ પણ કાર્ય પૂરા ખંતથી કરો અને પોતાનાં કાર્યમાં ઇનોવેશન કરવાની અપીલ કરી હતી. સ્પાર્ક 2017માં ચીફગેસ્ટ તરીકે દિલીપ જૈન અને હર્ષદ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ સ્ટુડન્ટ્સને ડિસ્કવરી સાથે ઇનોવેશન...
  February 19, 05:05 AM
 • પાવાગઢ પૂનમ ભરવા ગયેલા યુવકની પત્નીની નજર સામે કરપીણ હત્યા
  પાવાગઢખાતે સાવલી તાલુકાના વકીલપુરા ગામના પતિ-પત્ની પુનમ ભરવા આવ્યા હતા. જ્યાં પગદંડી રસ્તા ઉપર આવેલ અટક દરવાજા પાસે પત્નીની હાજરીમાં બે યુવાનોએ જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી લાશને જંગલમાં ફેંકી દઇ ફરાર થઇ જતા પોલીસે હાલ મલાવ ગામના બે યુવાનો વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી ઘરપકડ કરી રહસ્યમય હત્યાકાંડની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સાવલીના વકીલપુરા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતો મહેશ ઉર્ફે મયજી પરમાર ઉ.વ.26 અને તેની પત્ની જોસના તા.10 ફેબ્રુઆરીના રોજ બાઇક ઉપર પાવાગઢ ખાતે પુનમ ભરવા...
  February 13, 05:05 AM
 • અંડર ગ્રાઉન્ડ મશીનમાંથી 90 િક.મી./ કલાકની ઝડપે ઉડતી ક્લે ડિસ્કને પલક ઝપકતાંમાં વીંંધી નાખતાં શૂટર્સની નિશાન બાજીને સમજવા ભાસ્કરે સેકન્ડના 1600મા ભાગના મલ્ટિઅેક્સ્પોઝર વડે લીધેલી તસવીર
  શું છે મલ્ટિએક્સપોઝર? | પ્રેક્ટિસકરતા શૂટર્સ ના ફોટોગ્રાફ્સને કેમેરામાં હાઈ શટર સ્પીડ અને મલ્ટી એક્સપોઝ કરી અને ત્યાર બાદ ફોટો લેયર્સ મર્જ કરીને એક ફોટો તૈયાર કરાયો હતો.આ ફોટો માટે શટરની સ્પીડ 1600 રાખવામાં આવી હતી. સાવલી તાલુકા રાઇફલ એસો. દ્વારા શનિવારથી પરથમપુરા ખાતે આવેલી શુટિંગ રેન્જમાં બીજી િડસ્ટ્રિક્ટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઇ રહી છે. જેમાં 135 જેટલાં શૂટર્સ ભાગ લઇ રહ્યાં છે. સ્પર્ધાનું ઉદ્ઘાટન 2004માં કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર માનશેર સિંગ દ્વારા કરવામાં આવશે....
  February 11, 06:40 AM
 • અત્યાર સુધી આશરે 150 જેટલા સ્પર્ધકોએ ઓલઓવર ગુજરાતમાંથી રજિસ્ટ્રેશન કરાવેલ છે. ટ્રેપ શૂટિંગ માટેનું રજિસ્ટ્રેશન કરાયું છે. આગામી તા. 5 ફેબ્રુઆરી 2017 સુધી કરી શકાશે. ટ્રેપ શૂટિંગનાં રજિસ્ટ્રેશન કરાવવા માટે stra.club વેબસાઇટ પર ફોર્મ ભરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે. કોમ્પિટિશનમાં કોઈપણ પ્રકારની ઉંમર ધરાવતી વ્યક્તિ ભાગ લઇ શકશે. સિટી રિપોર્ટર @cbvadodara હવામાં100 કિ.મી.ની ઝડપે ઊડતી ડિશને આંખના પલકારામાં ગનથી શૂટ કરવાની એડવેન્ચર સ્પોર્ટ ટ્રેપ શૂટિંગ કોમ્પિટિશનનું આયોજન સાવલી તાલુકા રાઇફલ એસોસિયેશન...
  February 2, 05:15 AM
 • કઠલાલનજીક જીતપુરા પાસે 2014 માં બાઇકચાલકે પોતાની બાઇક પુરપાટ હંકારીને ઘાસનો ભારો લઇને જઇ રહેલી બે બહેનોને ટક્કરમાં ઇજાઓ પહોંચાડી હતી. કેસમાં આરોપી બાઇકચાલકને કઠલાલની કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી હતી. કઠલાલ તાલુકાના જમણી ગામમાં રહેતા લાલજી શંકર પરમાર તા. 17 ફેબ્રુઆરી 2014 નારોજ સાંજે 5 કલાકે પોતાની બાઇક પુરપાટ હંકારીને જીતપુરા પાસે થી ઘાસચારાે લઇને જતી આશાબેન તથા અન્ય બે બહેનોને ટક્કર મારતાં શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહાેંચી હતી. સંદર્ભે કઠલાલ પોલીસે બાઇચાલક લાલજી પરમાર વિરૂધ્ધ...
  February 1, 07:00 AM
 • સાવલીનીકોલેજના 17 વિદ્યાર્થીઓ બસ દ્વારા માનગઢ ધામ જોવા માટે ગયા હતાં. બપોરના સમયે માનગઢ ઉપર જવાના ઢાળ ઉપર ચાલકે બસ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોઇ કારણોસર બસ ચઢી હતી. વખતે પાછી પડેલી બસ ઢાળમાં એક તરફ પલટી ખાઇ જતાં વિદ્યાર્થીઓની ચીસાચીસથી વાતાવરણ ગુંજાયમાન થઇ ગયું હતુ.અકસ્માત પગલે દોડી આવેલા આસપાસના લોકોએ કાંચ તોડીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતાં. ઘટના પગલે સંતરામપુર પોલીસ પણ માનગઢ ધસી ગઇ હતી. 17 પૈકીના અનિરૂદ્ધ પૃથ્વિસિંહ, પ્રેરણાબહેન રાણા, જુનેદ શેખ, દીશાબહેન બામણિયા, ગાયત્રીબહેન...
  January 25, 02:50 AM
 • જોશી : હરીશભાઇજયશંકર (ઉં.વ.88) શરદનગરસોસાયટી, તરસાલી. પરીખ: ચંદ્રકાન્તભીખાલાલ (ઉં.વ.67) શ્યામિનવાસ, લક્ષ્મી કોલોની, અલકાપુરી. મહેતા: િજતેન્દ્રકુમારશંકરલાલ (ઉં.વ.65) સંતોષીનગર,મહેસાણા નગર પાસે. સોની: હંસાબેનકંચનલાલ (ઉં.વ.78) અનંતાલાઇક સ્ટાઇલની સામે. ફડકે: મંગલાબેનઆનંદરાવ (ઉં.વ.67) યોગીડુપ્લેક્સ, લક્ષ્મીનારાયણ મંિદરની ગલીમાં. મહેતા: રમેશકુમારલક્ષ્મણ (ઉં.વ.40) બહુચરનગર,અલવાનાકા. વાઘ: સંપતરાવચંદ્રરાવ (ઉં.વ.79) સ્વસ્તિકએપાર્ટમેન્ટ, ગંગોત્રી એપાર્ટમેન્ટ પાછળ. નાયર: બાંબનરાઘવન (ઉં.વ.85) લક્ષ્યહેવન,અંબે...
  January 25, 02:05 AM
 • સાવલી. સાવલી-મેવલીરોડ પર મુવાલ ગામ નજીક બાઇક સવારને સામેથી આવતા અજાણયા બાઇક ચાલકે અથાડીને ઇજાઓ પહોંચાડી ફરાર થઇ જતાં સાવલી પા઼લીસે ફરાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાવલી તાલુકાની દોલતપુરા પ્રા.શાળામાં ફરજ બજાવતા શર્મા દિનેશભાઇ નરસીંહ રહે.સાવલી, રાધેશ્યામ સોસાયટી પોતાની બાઇક લઇને મુવાલ ગામમાં કામ અર્થે વળવા જતાં સાવલી તરફથી આવતા બાઇક ચાલકે જોરથી અથાડી દેતાં દિનેશ શર્માને પાડી દેતા ગંભીર ઇજાઓ થઇ હતી.
  January 22, 04:00 AM
 • તીખે : ભૂપેન્દ્રઆનંદરાવ (ઉં.વ.62) ડી/83/84,આદિનાથ સોસાયટી, કારેલીબાગ. અન્ય: પરશુરામનારાયણ (ઉં.વ.97) ડી/1,સનફાલ્વર સોસાયટી, િદવાળીપુરા. દાસવાણી: મોહિનીબેનચેતુમલ (ઉં.વ.90) સી/401,િસદ્ઘાર્થ હાઇટ્સ, ન્યૂ વીઆઇપી રોડ. નાંદેચા: યશપાલરાજુમલ (ઉં.વ.75) 606/એચ/ટાવર,કુંજ પ્લાઝા, પેલેસ રોડ. રાણા: લક્ષ્મીબેનનટવરલાલ (ઉં.વ.88) રાણાવાસ,પાણીગેટ. ભટ્ટ: ધીરેન્દ્રભાઇભાઇલાલભાઇ (ઉં.વ.83) એચ/102,રાજયોગ રેસિડેન્સી, આજવા રોડ. વાઘેલા: ગીતાબેનરમણભાઇ (ઉં.વ.42) 7/53,િશવશક્તિનગર, અકોટા. રાણા: જમનાબેનપૂંજાલાલ (ઉં.વ. 70) 541,રાણાવાસ, પાણીગેટ. શર્મા:...
  January 21, 05:50 AM
 • સાવલી. સાવલીખોખર ગામે છેલ્લા ફળીયામાં રહેતા રાકેશભાઇ બાબરભાઇ પરમાર અને તેની પત્ની કોમલબેન પરમારે આશરે પાંચથી કલાકના ગાળામાં વારાફરથી બન્નેએ પંખે લટકીને આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. મળતી માહીતી પ્રમાણે મરનાર રાકેશ પરમારના લગ્ન આજથી સાત વરસ અગાઉ વાઘોડીયા તાલુકાના ઇંટોલી ગામે થયા હતા. મરનાર રાકેશ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બન્ને સંતાનમાં બે દિકરીઓ છે.
  January 20, 05:30 AM
 • દેશ પાસે 1 કરોડથી વધુ સંસ્કૃત મેન્યુસ્ક્રિપ્ટ છે
  ભારતીય મેન્યુસ્ક્રિપ્ટમાં સાયન્સ, હિસ્ટરી, કેમિસ્ટ્રી, સોના, લિટરેચર, કવિતા, નાટક, ધર્મશાસ્ત્ર અને આયુર્વેદ જેવા વિષયોનો સમાવેશ થયો છે. મેન્યુસ્ક્રિપ્ટમાં વિવિધ પ્રાંતમાં લખાયેલી હોવાથી વિવિધ ભાષા અને લિપિમાં છે. જેથી વિશ્વમાં ભારત પાસે મેન્યુસ્ક્રિપ્ટનું મોટું સાહિત્ય છે. } પ્રો. આર.કે. પંડ્યા } પ્રો. આદ્યા સક્સેના } પ્રો. મનસુખ મોલિયા } નીના ભાવનગરી } પ્રો.આર.ટી. સાવલિયા } પ્રીતિ પંચોલી } ઉમા મહેશ્વરી } સ્વાતિ સોમેશ દ્રવિડ } જે.કે. ઉમરેઠિયા } રત પંડ્યા } કૌસી ચાવડા } પ્રીતિ પૂજારા } શ્વેતા...
  January 19, 05:15 AM