Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

ડબકા દૂધ મંડળીને બરતરફ કરવાની માગણી સાથે અનશન

પાદરા તાલુકા ધી ડબકા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સામે ગામના જ નાગરીકો, ડેરીના સભાસદો અને દૂધ ભરતા ગ્રાહકોએ ડેરીના ચાલુ સાશકો સામે નાણાંકીય હેરાફેરી ભ્રષ્ટાચાર વગેરેના આક્ષેપ કરીને જિલ્લા રજિસ્ટારને આવેદન આપ્યું હતું. જેમાં ડબકા ડેરીમાં વહીવટદાર મુકવાની માગ કરી હતી. જો તેમ ન થાય તો ૩૦મીથી અચોક્કસ મુદ્દતના ઉપવાસ આંદોલનની ચિમકી આપી હતી. છતાં વહિવટદાર ન મુકાતા ગામલોકોએ સોમવારથી ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે. જેથી સમગ્ર ડબકા પંથકમાં વાતાવરણ ઉત્તેજિત થઇ ગયું છે. ડબકા ગામની દૂધ મંડળી ઘણા...

સ્વામીનારાયણ મંદિરનો દશાબ્દી સમારોહ પૂર્ણ

પાદરાનાં દરાપુરા રોડ ઉપર આવેલ બીએપીએસના સ્વામીનારાયણ મંદિરને ૧૦ વર્ષ પૂર્ણ થતા હોઇ દશાબ્દી મહોત્સવ ચાલી રહ્યો...

પ્રજાસત્તાક પર્વે પાદરા-કરજણ અને સાવલીમાં ખાતમુહૂર્ત કરાયું

૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનના પૂર્વ દિને ત્રણ તાલુકામાં નવા સેવાસદનના ખાતમુહૂર્ત સહિત અનેક લોકાર્પણના...
 
 

આંગણવાડી કાર્યકર સરકારી કર્મચારી ગણાય નહીં : જિ.પં.નો મહત્વપૂર્ણ ચુકાદો

ભાસ્કર ન્યૂઝ.મહેસાણા આંગણવાડી કાર્યકર સરકારી કર્મચારી ગણાય નહીં એવો મહત્વપૂર્ણ ચુકાદો આપતાં જિલ્લા વિકાસ...

જિલ્લામાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઠેર ઠેર ઉજવણી

ભારતના ચૂંટણી પંચ દ્વારા ૨પમી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકેની ઘોષણા કરવામાં આવી હતી. તેને લક્ષ્યમાં...
 

More News

 
 

  • Posted On January 22, 04:04 AM
     
    ૨૩ જાન્યુઆરીએ આવી રહેલી મૌની અમાવાસ્યા બહેનો માટે શિવકૃપા મેળવવા માટે ઉત્તમ રહેશે. આ દિવસે સિદ્ધિયોગ, કુમારયોગ અને મૃત્યુયોગમાં ભગવાન શિવની ઉપાસના કંુવારિકા અને પરિણિત મહિલાઓ માટે વિશેષ ફળદાયી રહેશે. આ ઉપરાંત આ દિવસે સૂર્ય-ચંદ્ર-બુધનો ઉત્તરાષાઢા નક્ષત્રમાં મિલનનો અનોખો સંયોગ થશે. દર વર્ષે પોષ મહિનાની અમાવાસ્યાને મૌની અમાવાસ્યા તરીકે...
     

  • Posted On January 22, 04:04 AM
     
    પાદરા તાલુકાની ડબકા દૂધડેરી ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. જેમાં શનિવારે નવો આરોપ મૂકીને જિલ્લા રજીસ્ટારને દૂધડેરી સામે ઓડીટરે લેખિતમાં નાણાંકીય ગેરરીતી થયાનો રીપોર્ટ આપ્યો હતો. તેમ છતાં ઘણા સમયથી કોઇ કાર્યવાહી ન થતા ડબકા સહકારી ડેરીના સભાસદોએ ૩૦ જાન્યૂઆરી સુધી કાર્યવાહી નહિ થાય તો આમરણાંત ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારીને લેખિતમાં તમામ...
     

  • Posted On January 22, 04:03 AM
     
    ચાર-પાંચ દિવસથી કાશ્મીર અને ઉત્તર ભારતમાં હિમવષૉ પૂરજોશમાં થઈ રહી છે. જેને લીધે માત્ર ઉત્તર ભારત જ નહીં પરંતુ વડોદરા જિલ્લામાં છેલ્લા બે દિવસથી શીતલહેર છવાઇ જતાં ઠંડીમાં લોકો જ નહીં પરંતુ પશુ-પંખીઓ પણ ઠુંઠવાઇ રહ્યાં છે. ધ્રુજાવી દે તેવી ઠંડીથી સાંજ પડતાં જ લોકો સ્વેટર, ટોપી અને મફલર પહેરીને તૈયાર થઈ જાય છે. જિલ્લામાં શીતલહેરને લીધે જનજીવન ઠપ...
     

  • Posted On January 21, 04:10 AM
     
    અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી ૧૮૦૦ કિલો ગાૈમાંસ સાથે ઝડપાયેલ ગોધરાના આરોપીએ ગાયોની કતલ હાલોલ બાયપાસ રોડ પરની હોટલની પાછળના ભાગના ખુલ્લા મેદાનમાં કરવામાં આવી હોવાનું જણાવતાં પોલીસ અચંબામાં પડી ગઇ હતી. ગાૈમાંસના મોટા કન્સાઇનમેન્ટનો તપાસનો રેલો પંચમહાલમાં પહોચતાં જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ છે. અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.