કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલ શાહ એન.બી. સાવeજનિક હાઇસ્કૂલ પાસે સોસાયટી વિસ્તારમાં જવાના જાહેરમાર્ગને અડીને આવેલ વીજકંપનીનાં થાંભલાને બિલ્ડીંગ મટિરિયલ લઇને આવેલ અજાણી ટ્રકે થાંભલાની ટક્કર મારતાં શાળા સમય દરમિયાન સવારે જીવતા વાયરો સાથે થાંભલો નીચે પડયો હતો. જેમાં શાળાના શિક્ષકોની સતર્કતાથી જાહેરમાર્ગ તરફ વિદ્યાર્થીઓ ન જાય તેવી કાળજી રાખતાં મોટી જાનહાનિ થતાં રહી જવા પામી હતી.
કરજણ નવા બજારમાં આવેલ શાહ એન.બી. સાવeજનિક હાઇસ્કૂલમાં પ્રાથમિક વિભાગથી ૧૨ ધોરણ સુધીનાં કરજણ નગર તેમજ તાલુકાના...
દાહોદ જિલ્લામાં નરેગા યોજના પાછલા બે ત્રણ વર્ષોથી ચર્ચાના એરણે રહી છે.વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન જિલ્લામાં ૧૮.૧૭ કરોડ રૂ.નું મજુરોને ચૂકવવાના બાકી હોવાનું જાણવા મ¬યું છે. જાત ઘસી અને મજુરી કરી છતાં મહિનાઓ વિત્યા છતાં મજુરોને નાણાં ન મળતાં ભારે વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે.
ઘર આંગણે ગરીબોને મજુરી મળી રહે અને જિલ્લામાંથી રોજગારી માટેે સ્થળાંતર અટકે...
ગુજરાતના બ્રહ્નસમાજ દ્વારા સૌપ્રથમવાર અમદાવાદમાં બ્રાહ્નણોનું બ્રહ્નચોર્યાસી સંમેલન યોજાશે. આ સંમેલનમાં ૧૧ લાખથી વધુ બ્રાહ્નણોની ઉપસ્થિતિમાં યુવાનો માટે બટુકોે માટે પરચિય મેળો યોજાશે અને ગૌહત્યા પર પ્રતબિંધના સોગંદ લેશે.
ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદમાં બ્રહ્નચોર્યાસીનું મહાસંમેલન અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. આ અંગે...