સ્ત્રી નિકેતન ભરૂચ દ્વારા હોલ ખાતે સલાડ કોિમ્પટીશન તથા ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ જાગૃતિબેન દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સલાડ સ્પધૉમાં નિણૉયક તરીકે જાગૃતિ બિÌાીવાલેનું સ્વાગત પ્રમુખ જયાબેન દલવાડીએ કર્યું હતું. કુકરી એક્સપર્ટ વડોદરાથી નીતાબેન શાહનું સ્વાગત પ્રમુખ જાગૃતિબેન દવેએ કર્યું હતું. નીતાબેન શાહે મોરકેકન હવાઇન, ટ્રાયકલર ક્રીમ સલાડનું ડેમોન્સ્ટેશન કર્યું હતું. સલાડ ડેકોરેશનનાં ઇિન્દરાબેન પરીખ અને જયોતિબેન સંઘવી,સલાડ સ્પધૉના વજિેતાઓમાં...
સુરેન્દ્રનગર જિલ્લામાં મોદી સદ્દભાવના ઉપવાસ માટે આવી રહ્યાં છે ત્યારે તેમની પાછળ અંદાજે રૂ.૩ કરોડ રૂપિયાના ધૂમાડો કરવામાં આવશે પ્રજાનાં વિકાસ માટેનાં નાણાં મોદી ઉપવાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાની જનતાના રૂ. ૩ કરોડ ખાઇ જશે તેવો આક્ષેપ કોંગ્રેસે મોદીના ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે તા. ૧૧ જાન્યુઆરીના દિવસે સરદાર સંદેશ યાત્રા સુરેન્દ્રનગરમાં...
ભાસ્કર ન્યૂઝ.ઉનાવા
ઊંઝાના નિલકંઠ મહાદેવ નજીકથી સોમવારે સવારે વિરસિંહ ગંભીરસિંહ રાજપુત પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેમને એક નવજાત બાળકીનો મૃતદેહ જોવા મળતાં તેમણે પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી નવજાત બાળકીના મૃતદેહનો કબજો લીધલો હતો. વિરસિંહના નિવેદનના આધારે ઊંઝા પોલીસે અજાણી બાળકીના વાલીની તપાસ હાથ ધરી છે. એક તરફ સંતાન...
વરસાદની ઋતુ ચાલતી હતી. એક વૃક્ષ પર ઘણા કાગડા બેઠા હતા. તે અંદરો અંદર લડતા હતા. તે સમયે ત્યાં એક મેના આવી અને વૃક્ષની એક ડાળી પર બેસી ગઈ. હવે કાગડા પોતાનો ઝઘડો બંધ કરીને મેના સાથે ઝઘડવા લાગ્યા. મેનાએ કહ્યું વરસાદ પડવાની તૈયારી છે, મને આજની રાત અહીંયા આશરો આપો કાલે સવારે હું જતી રહીશ. કાગડા માન્યા નહીં. ત્યારે મેના બોલી આ સમગ્ર પ્úથ્વી અને પ્રાણીઓ...
જબુગામ પંથકમાં જીઇબીના રેિઢયાળ કારભારને કારણે હાલમાં ઠેરઠેર વીજના વાયરો કરોળીયાની જાળની માફક પથરાયેલા જોવા મળે છે તો વળી ઘણી જગ્યાએ જમીનથી દશ બાર ફુટ ઊંચાઇ પર વાયરો ઝુલી રહ્યા છે. વીજકંપનીના કર્મચારીઓ વારંવાર આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે. આવી ભયજનક સ્થિતિ છતાં કામગીરી ન થતા લોકોમાં આક્રોશ છે. ત્યારે ગડોથ ગામે હાઇટેન્શન લાઇનના પડતાં એક...