Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

ડભોઇના રહીશોનો પાલિકા પર હલ્લો

ડભોઇ મહુડી ભાગોળ બહાર નવાપુરા ચમારવાસ, અને મિલ્લત નગર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સાથે ઉભરાતી ગટરોને લઇ ગંદકી જેવી બેવડી સમસ્યાઓ ઊભી થઇ છે. છેલ્લાં ત્રણ માસથી પીડિત પ્રજાએ બુધવારે પાલિકા ઉપર મોરચો ઠાલવી દીધો હતો. તેમની રજુઆત એ હતી કે સમગ્ર વિસ્તારમાં ઘેર ઘેર બાળકો, યુવાનો અને વૃદ્ધો બે થી ત્રણની સંખ્યામાં પાણીજન્ય રોગોથી પિડાઇ રહ્યાં છે. હજારો રૂપિયાનાં ખર્ચા થાય છે છતાં પાલિકાની ઉઘ ઉડતી નથી. ત્યારે હવે આંદોલનનો માર્ગ જ અપનાવવાનો લોકોએ નિધૉર કર્યો છે. ડભોઇ નગરપાલિકામાં હાલ જયારથી...

મુસ્લિમો અને બક્ષીપંચને કેન્દ્ર સરકાર યુિકતથી લડાવી રહી છે

ડભોઇની પટેલ વાડી ખાતે મળેલા મોરચાના સંમેલનમાં મુસ્લિમો અને બક્ષીપંચને લડાવી રાજકીય રોટલો શેકવાનું કામ કેન્દ્ર...

વઢવાણામાં પ્રવાસી પક્ષીઓની સંખ્યા ઘટી

ડભોઈ તાલુકાનાં વઢવાણા ગામે આવેલાં પક્ષીતીર્થ વઢવાણા સિંચાઈ તળાવમાં દિન પ્રતિદિન પ્રવાસી પક્ષીઓની આવતી...
 
 

મોસમ ખેંચાતાં ઘઉંનું વાવેતર ઘટયું

ડભોઇ તાલુકામાં ચાલુ સાલે વરસાદી સીઝન ખંચાતાં રવી પાક ઘઉનો વાવેતરમાં નોંધપાત્ર ૫૦ ટકા ઘટાડો નોંધાયો છે. જો કે...

ડભોઇમાં યુવાનની હત્યામાં વપરાયેલું ચાકૂ કબજે લેવાયું

ડભોઇ નગરનાં સુંદર કુવા મહુડી ભાગોળ વિસ્તારમાં ૧૮મી જાન્યુઆરીના રોજ રાત્રિનાં ૮ કલાકે કાકીની છેડતી કરવા બાબતે...
 

More News

 
 

  • Posted On January 21, 04:09 AM
     
    ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં ધીકતા રેતી ઉદ્યોગમાં તિળયેથી નિળયે સુધી ભ્રષ્ટાચાર છે. ડભોઇ નગરપાલિકાના વારગિૃહના બોરવેલના પ્રતબિંધિત વિસ્તારમાંથી પણ લાખો ટન રેતી ઉલેચાય છે. ત્યારે પાલિકા દ્વારા વારગિૃહ ચેરમેન તથા સેક્રેટરી દ્વારા છાપો મારતાં માથેભારે રેતીમાં ખેપિયાઓ દ્વારા ખૂલ્લી ધમકીઓ અપાય છે. આ અંગે લાગતાવળગતા...
     

  • Posted On January 20, 04:07 AM
     
    ડભોઈ તાલુકાનાં તેનતલાવ ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પ્રસિદ્ધ થયેલા પરિણામમાં વાસ્તવમાં જીતેલા ઉમેદવારની જાહેરાત થઈ હતી.જ્યારે તંત્ર દ્વારા મોકલેલા પરિણામ પ્રસિદ્ધી પત્રમાં તંત્રે હારેલા ઉમેદવારનો વજિેતાપત્ર મોકલી છબરડો વાળ્યો છે. આ સંબંધીત હવે ૨૧મી જાન્યુઆરીનો રોજ યોજાનારી ઉપસરપંચની ચૂંટણીને લઈને અનેક તર્કવિતકોg ઊભા થયા છે. આ અંગે...
     

  • Posted On January 20, 04:06 AM
     
    ડભોઈ નગરનાં મહુડીભાગોળ વિસ્તારનાં સુંદરકૂવા પાસે બુધવારની રાત્રે મહિલાની છેડતી બાબતે ૨૬ વર્ષીય યુવાન દ્વારા આશરે ૫૫ વર્ષીય વૃદ્ધને કહેવા જતાં વફિરેલાં વૃદ્ધે યુવાનને છરો મારી દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ડભોઈનાં મહુડી ભાગોળ-સુંદરકૂવામાં બુધવારે રાત્રે ૭.૩૦નાં અરસામાં હત્યાની ઘટેલી ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર એ વિસ્તારમાં રહેતાં અને...
     

  • Posted On January 19, 04:07 AM
     
    ડભોઇ& ડભોઈના સુંદર કૂવા વિસ્તારમાં મોડી રાતે નજીવી બાબતે કાસમભાઈ શેખ નામના ૬૦ વર્ષીય આધેડે જાવેદ યાકુબભાઇ હાજીવાલા પર હિઁસક હુમલો કર્યો હતો. ગંભીર ઇજા થવાને કારણે તેને વડોદરા સયાજીમાં લઇ જવાની તૈયારી કરી હતી. પરંતુ તે પૂવeે ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લઇ જતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે હુમલો કર્યા બાદ કાસમભાઈ ઘરમાં જઇ પોતાના જ શરીર...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.