છોટાઉદેપુરનાં એસ.ટી.ડેપોની બસો મારફતે દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી છોટાઉદેપુર પી.એસ.પારગીને મળી હતી. જેથી પોલીસના સ્ટાફ સાથે તેઓ ડેપોમાં આવ્યા હતા. ત્યારે બે મહિલાઓ ડેપોનાં છ ફુટ જેટલો ઉચા કંપાઉન્ડ વોલ કુદી ભાગી ગઈ હતી. પોલીસે રૂપિયા ૭૭૬૦ના વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ કાર્યવાહી કરી છે.
છોટાઉદેપુર નગર સેવા સદન નાં કારોબારી ચેરમેન જાકીર આંધીને માહિતિ મળી હતી કે છોટાઉદેપુર ડેપોમાં રોજ દારૂની હેરાફેરી થઇ રહી છે. મહિલા મુસાફરો આવે છે. જેને સંલગ્ન તેઓએ જાતે તપાસ કરતાં આવી શંકાસ્પદ બે...
છોટાઉદેપુરના વિકાસ પથમાં વચ્ચે નડતરરૂપ વીજ થાંભલા હટાવવા માટે અનેક રજુઆતો કરવા છતાં વીજ થાંભલા હટાવવા માટે અનેક રજુઆતો કરવા છતાં વીજ કંપની અકસ્માતની રાહ જોતી હોય તે આજે કસ્બા વિસ્તારના એક થાંભલા સાથે ટ્રક ભટકાતા જીવંત વીજ વાયરો જમીન ઉપર પડતા આસપાસના રહીશોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
છોટાઉદેપુરમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા વિકાસ પથમાં...
પાવીજેતપુર તાલુકામાં વાહનચોરોને લીલાલહેર થઇ ગઇ છે. અને પોલીસને વાહન ચોરીઓ કરી પકડવા પડકાર ફેંકી રહ્યાં છે. પાવીજેતપુર તાલુકાના દક્ષિણ વિસ્તારના ચલામલી ગામમાં આઉટ પોસ્ટ સ્ટેશનથી થોડી દૂર જ ગત રાત્રી દરમિયાન એક જ ઘરની બે બાઈકોની ઉઠાંતરી થતાં ચલામલી ગામમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જ્યારે પોલીસ નિંદ્રાધીન હોવાનું જણાઈ રહ્યું છે.
પાવીજેતપુર...

છોટાઉદેપુર સહિત સમગ્ર જિલ્લાની ઉ.મા. શાળાના શિક્ષકોનો પગાર સુધારણા અંગેનો પરપિત્ર થયાને એકવર્ષથી વધુ સમય થયો હોવા છતાંય જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કાર્યવાહી ન કરાતા શિક્ષણ આલમમાં રોષ પ્રવર્તતો જોવા મળે છે.
છોટાઉદેપુર સહિત સમગ્ર જિલ્લામાં આવેલ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણસહાયક તરીકે જોડાયા પછી પાંચ વર્ષ પૂર્ણ કરી નિયમિત પગાર...