Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

સરકારે માણસાના સદ્દભાવના મિશનની માહિ‌તી કલેક્ટર પાસેથી માગી

ઉપવાસીઓની સંખ્યાથી માંડીને મુખ્યમંત્રી રિલીફ ફંડની રકમ સહિ‌તની તમામ વિગતો એકત્ર કરવા આદેશ ગાંધીનગર જિલ્લા કક્ષાના માણસા ખાતે યોજાયેલા સદ્દભાવના મિશન ઉપવાસ કાર્યક્રમની રજેરજની માહિ‌તી રાજ્ય સરકારે જિલ્લા કલેકટર પાસે માગી છે. મુખ્યમંત્રીના ઉપવાસ કાર્યક્રમમાં જોડાયેલા ઉપવાસીઓની સંખ્યાથી માંડીને કેટલુ અન્નદાન થયું તેની વિગતો એકત્ર કરવામાં જિલ્લા કલેકટર તંત્ર લાગી ગયું છે. જિલ્લા કલેકટર કચેરીના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે તાજેતરમાં ગાંધીનગર કલેકટર પાસેથી...

માર્ગ નં. ૩,પ,૬ અને ૭ ઉપર ઓવરબ્રિજ બનાવવા નિર્ણય

શહેરમાં ફાટકો પર સર્જા‍નારી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે આગોતરું આયોજન ગાંધીનગરની શહેર વિકાસ યોજના...

અસહ્ય ઠંડીથી બટાકાનું ઉત્પાદન ઘટશે

પાછોતરો સુકારો નામનો રોગ : જીરાના પાકને પણ માઠી અસર : ખેડૂતોમાં ચિંતાની લાગણી ગાંધીનગર જિલ્લામાં ચાલુ વર્ષે...
 
 

આગામી ત્રણ મહિ‌નામાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત

આરટીઓ કચેરીને ૩૦મી એપ્રિલ પહેલાં નવી નંબરપ્લેટની તૈયારી પૂર્ણ કરવા આદેશ પ્રારંભમાં નવાં વાહનોને આ પ્લેટ અપાશે :...

સી.એમ.ના નિવાસેથી 'ભાજપ-ધનસંગ્રહ’નો આજથી થનારો પ્રારંભ

મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ૧૧મીની સવારે ૧૧.૩૦ વાગ્યે ભાજપના પ્રદેશ...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 11, 02:36 AM
     
    મ્યુનિ. બજેટમાં કોંગ્રેસના ૨૪૬ કરોડના સુધારાઓક્ટ્રોયની ગ્રાન્ટ આપવામાં સરકારના ધાંધિયા સામે કોંગ્રેસ બજેટસત્રમાં કાળીપટ્ટી બાંધશે મ્યુનિ.ના સને ૨૦૧૨-૧૩ના વર્ષના અંદાજપત્ર માટે મ્યુનિ. કોંગ્રેસે રૂપિયા ૨૪૬ કરોડના સુધારા રજૂ કર્યા છે. આ સાથે કોંગીનેતાઓએ કહ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકારે ઓકટ્રોય નાબૂદીના વળતર તરીકે મ્યુનિ.ને ગ્રાન્ટ આપવામાં ધાંધિયા જ કર્યા છે અને છેલ્લાં પાંચ...
     

  • Posted On February 11, 02:10 AM
     
    પંડિતજીની પુણ્યતિથિએ ભાજપ સમર્પણને બદલે ખંડણી ઉઘરાવશેજનસંઘના સમયથી પંડિત દીનદયાળજીની પુણ્યતિથિ સમર્પણ દિવસ તરીકે મનાવાય છે અને વરસોથી આ દિવસે કાર્યકરો સમર્પણ કરતાં આવ્યા છે. આજના ભાજપે પંડિતજીની પુણ્યતિથિએ સમર્પણને બદલે પ્રજા પાસેથી ૨પ૦ કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો જે નિર્ણય કર્યો છે તેનાથી અકિંચન પંડિતજીના આત્માને ઠેસ પહોંચી છે એમ, મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું...
     

  • Posted On February 11, 02:01 AM
     
    કુદરતી ગેસ ડિક્લેર્ડ ગુડ્સની યાદીમાં આવે તો ૨૦૦૦ કરોડનું નુકસાનદેશમાં સૌથી વધુ ગેસનો વપરાશ ગુજરાતમાં થાય છે, એટલે અન્ય રાજ્યોને નહિ‌વત્ અને ગુજરાતને મોટું નુકસાન થવાની શક્યતા કેન્દ્ર સરકારે કુદરતી ગેસ ઉપર લેવાતા વેટના દરમાં ઘટાડો કરી શકાય એ માટે તેને 'ડિકલેર્ડ’ ગેસની યાદીમાં સામેલ કરવાની હિ‌લચાલ શરૂ કરી છે. આ માટે તમામ રાજ્યોના અભિપ્રાય પણ મેળવાઇ રહ્યો છે. જો કે કેન્દ્રના આ પગલાંથી કુદરતી ગેસ ઉપર...
     

  • Posted On February 10, 03:56 AM
     
    રમખાણોમાં ક્ષતિગ્રસ્ત ધર્મસ્થાનોની વિગતો એકત્ર કરવા સરકારનો આદેશગાંધીનગર જિલ્લાની માહિ‌તી એકઠી કરવા કલેકટર કચેરીની કવાયત ક્ષતિગ્રસ્ત ધર્મસ્થાનનો પ્રકાર, તોફાન સમયની સ્થિતિ અને ત્યારપછીની સ્થિતિની માહિ‌તી મગાવાઇ ગોધરાકાંડને પગલે રાજ્યભરમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં નુકસાન પામેલાં ધર્મસ્થાનોના સમારકામ માટે વળતર ચૂકવવા અંગેના વડી અદાલતના ચુકાદા બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ક્ષતિગ્રસ્ત...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.