Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

સંતરામપુરમાં બાઇક િસ્લપ થતાં બે યુવાનનાં ઘટનાસ્થળે જ મોત

સંતરામપુરના હરસિદ્ધિ માતાજી મંદિરે જવાના ભયજનક વળાંક ઉપર મોટર સાઇકલ િસ્લપ ખાતા બે યુવાનોનાં ઘટના સ્થળે કરૂણ મોત નપિજયા હતા. જેને પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડયા હતા. જોકે મૃતક બંને યુવાનના મોબાઇલ નંબર ઉપરથી તેઓના પરિવારજનોનો સંપર્ક થયો છે. સંતરામપુરથી ૩ કિમી દૂર આવેલા હરસિદ્ધિ માતાજી મંદિર પાસેનો વળાંક અત્યંત જોખમી અને અકસ્માત પ્રેરક છે. આ વળાંક અકસ્માત ઝોન હોવા છતાં વળાંક દૂર કરી રસ્તો સીધો કરવામાં સ્ટેટ પીડબલ્યુડી તંત્ર ઉણું ઉતર્યુ છે. હરસિદ્ધિ માતાજી મંદિર પાસેના વળાંક વાળા...

સંતરામપુરમાં જીઆરડીના જવાનોને તાલીમ

સંતરામપુર તાલુકાના જી.આર.ડી જવાનોનો રી ફ્રેશર કેમ્પ તાજેતરમાં આઝાદ મેદાન સંતરામપુરમાં યોજાયો હતો. જેમાં ૭...

ચરોતર પોસ્ટ

કપડવંજ નારાયણદેવ મંદિરનો પાટોત્સવ યોજાયો કપડવંજ : કપડવંજ શહેરના ચતુgભુજ સ્વરૂપ શ્રી નારાયણ દેવના મંદિરનો...
 
 

સંતરામપુરમાં દિવસોથી સ્ટેમ્પની અછત સર્જાતાં લોકોને મુશ્કેલી

સંતરામપુર તાલુકામાં છાશવારે સ્ટેમ્પની અછત સર્જાતાં જરૂરિયાતમંદો સુવિધા વિના વંચિત રહે છે. દિવસો સુધી કામગીરી...

નેત્ર ચિકિત્સા સારવાર કેમ્પનું આયોજન

લાયન્સ કલબ ઓફ સંતરામપુર દ્વારા આયોજીત, દ્રિષ્ટ નેત્રાલય દાહોદ સહયોગથી આગામી તા.૧૧ જાન્યુઆરીના રોજ સંતરામપુરની...
 

More News

 
 

  • Posted On December 27, 04:01 AM
     
    જેસીઆઇ સંતરામપુરનો બીજો શપથવિધિ સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં જેસી પ્રકાશ ઠાકોરે નવીન પ્રમુખ જેસી રાકેશ પ્રજાપતિને હોદ્દાના શપથ ગ્રહણ કરાવેલ હતા. ત્યાર બાદ કારોબારી સમિતિ તથા જેસીરેટ વિંગ તથા જુનિયર જેસી વીંગને પણ શપથગ્રહણ કરાવ્યો હતો.
     

  • Posted On December 21, 04:06 AM
     
    કડાણા ડેમના પાછલા ઠેલાના અસરગ્રસ્તોને વર્ષ ૧૯૮૨ સંતરામપુર નગરમાં પુન: ભાગોળ વિસ્તારમાં જમીન સંપાદન કરી શરતી પ્લોટ આપેલા છે. એક વ્યકિતને ગેરકાયદેસર છ પ્લોટ અગાઉ ફાળવી આપવાની સાથે હાલ સબંધિત અધિકારીઓની યોગ્ય દેખરેખના અભાવે એક અસરગ્રસ્તના પાવર ઓફ એટર્ની ધારકે માહિતી માગતાં જમીનનું મસમોટંુ કૌભાંડ અને અનિયમિતતા બહાર આવી છે. સંતરામપુરના...
     

  • Posted On August 26, 04:02 AM
     
    સંતરામપુર તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી આર.કે.મહીડાએ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યા મુજબ તાલુકા પંચાયત કચેરીમાં માજી જુનિયર કલાર્ક ૧૯૯૯ થી ૨૦૦૦ના વર્ષના સમયગાળામાં ખરીદ કરેલી ૨૪,૬૬,૫૫૩ રૂ.ની સ્ટેશનરીની ટેન્ડર ફાઇલ સહિતનું રેકર્ડ બદલી થયા બાદ ચાર્જમાં સુપરત કયું ન હતું. જે અંગેની જાણવા જોગ પોલીસ ફરિયાદના...
     

  • Posted On August 26, 04:02 AM
     
    જમીનોના અને દરિયાના પ્રશ્ને ગ્રામીણ જનતા તેમજ માછીમારો અદાણી જૂથનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે ત્યારે આ ગ્રૂપના કારણે થયેલા આૈધ્યોગિક વિકાસથી કચ્છમાં ખાસ કરીને મુન્દ્રા વિસ્તારમાં બિમારીનું પ્રમાણ વધ્યું છે. મુન્દ્રા પંથકમાં સ્થપાયેલા અદાણી ગ્રૂપ સંલગ્ન ઉદ્યોગોમાં કામ કરવા આવતા પરપ્રાંતીય લોકોના આરોગ્યને લીધે સ્થાનિક રહેવાસીઓને પણ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.