આમોદ તાલુકામાં આવેલી મેહફૂઝા મેમોરિયલ હાઈસ્કુલમાં યોજાયેલા નેત્ર નિદાન કેમ્પનો લાભ ૩૫૦ દર્દીઓએ લીધો હતો.ગુજરાત સાવeજનિક વેલફેર ટ્રસ્ટ અમદાવાદ તરફથી આમોદની મેહફૂઝા ઝેડ હકીમ મેમોરિયલ હાઈસ્કૂલમાં નેત્ર
નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં ૩પ૦ દદીeઓએ લાભ લીધો હતો. જેમાં ૪૦ દદીeઓ મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ સેવા...
ભાસ્કર ન્યૂઝ. પાટણ
મતદાર યાદીમાં સુધારણાનો કાર્યક્રમ ગતશિીલ બનાવવા પાટણમાં યુનિ. ગ્રાઉન્ડથી રવિવારે સવારે ૧૦-૩૦ કલાકે ત્રણ પાટણ, મહેસાણા અને બનાસકાંચાના વિકલાંગોની ૫.૬ કિમીની ટ્રાયસિકલ મેરેથોન દોડ યોજાનાર છે. જેમાં ૧૨૫ વિકલાંગો પાટણમાં આયોજિત ટ્રાયસિકલ મેરેથોન દોડ લગાવશે. જેમાં ૨૦ બહેનોનો સમાવેશ છે. કેપ્ટન નીતિન જોષીએ જણાવ્યું હતું કે,...
ભારતની બહારના મેદાનોમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ સચિન તેંડુલકરનું ફેવરિટ મેદાન છે અને ત્રીજી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટમાં તે ઓસ્ટ્રેલિયા સામે શ્રેષ્ઠ દેખાવ કરવા માટે પ્રતબિદ્ધ છે. આ મેદાન પર સચિન ૨૨૧.૦૦ની સરેરાશ ધરાવે છે. સચિન તેંડુલકરે આ અંગે જણાવ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે ભારત બહારના તમામ મેદાનોમાં સિડની પ્રત્યે મને વધારે...
ભાસ્કર ન્યૂઝ. પાટણ
સિદ્ધપુરની હોટલ પર ચા-નાસ્તાનું બિલ આપવામાં રૂ. ૧૦૦ના દરની છ બનાવટી ચલણી નોટો સાથે પકડાયેલા બે શખ્સોને પોલીસે કોર્ટમાં રજૂ કરીને દશ દિવસના રિમાન્ડની માગણી કરતાં કોર્ટે બંને શખ્સોના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સિદ્ધપુર ખાતે આવેલી રોનક હોટલ પર ચા-નાસ્તાનું રૂ. ૩૦ બિલ ચૂકવતી વખતે રૂ. ૧૦૦ના દરની બનાવટી છ નોટો સાથે ધોળકા...