ફતેપુરા તાલુકાના મોટીઢઢેલીમાં રવિવારના રોજ એક યુવકને ચૂંટણી પ્રચારમાં લઇ ગયા બાદ સામસામે પથ્થરમારો તથા મારામારી થતાં આ યુવકને તલવાર વાગી જવાથી મોત નપિજયું હતું. જ્યારે બચાવ અર્થો આવેલા ત્રણને ગંભીર ઇજા થઇ હતી. મરનાર યુવકે સભ્ય પદનું ફોર્મ ભયૉ બાદ પરત ખેંચી લીધું હતું. પોલીસે બાર જેટલા લોકો સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે....
ફતેપુરા ના આફવામાં શુક્રવારની રાત્રીના લૂટારુઓએ પતિ-પત્નીને બાનમાં લઇ મોઢાના ભાગે ગંભીર ઇજા કરી મહિલા પાસેથી દાગીના ઉતરાવીને આતંક મચાવ્યો હતો. પરંતુ ગ્રામજનો આવી જતાં બન્ને વચ્ચે પથ્થરમારો થતાં લૂંટારૂઓ ફાયરિંગ કરી ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.
ફતેપુરાના આફવામાં શુક્રવારએ અમરતભાઇ કલાલ તથા તેમના પત્ની શાંતિબેન ઘરની સુતા હતા. જ્યારે અન્ય...
રૂપિયાની લેવડ દેવડ બાબતે બે વચ્ચે મારામારી
ફતેપુરા & ઘુઘસના નાથુ ભુરા પારગીના નાના ભાઇનો છોકરો લાલુ ભુરા છ મહિના અગાઉ પોતાના મોટા બાપા પાસે દુકાન કરવાની છે તેમ કહી પાંચ હજાર ઉછીના લઇ ગયો હતો. જે લઇ મજૂરી અર્થો જૂનાગઢ જતો રહ્યો હતો. મજૂરીએથી આવ્યા બાદ મોટા બાપા નાથુ પારગીએ ભત્રીજા લાલુ પાસે ઉછીના રૂપિયાની માગણી કરી હતી. આથી ભત્રીજાએ મોટા બાને...
સગીરાનું અપહરણ કરનારા બે સામે ફરિયાદ
લીમખેડા & લીમખેડાના નાનામાળ ગામની ભરવાડ જ્ઞાતિની સોળ વર્ષીય સગીરા તેની કાકી તથા ભાભી સાથે ૧૮મી નવે.એ કોતરોમાં પશુઓ માટે ઘાસચારો કાપવા ગઇ હતી. ત્યારે ગામમાં જ રહેતા દિનેશ ભરવાડ તથા નરેશ ભરવાડ એક ગાડીમાં આવ્યા હતા. તેઓ સગીરાને દિનેશની પત્ની બનાવવાના ઇરાદે અપહરણ કરી ઉપાડી ગયા હતા. સગીરાનાં પિતાને જાણ થતાં...