Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

ન્યૂઝ ઇનબોકસ

શાળાના નામકરણમાં કાર્યક્રમ યોજાયો ગરબાડા & ગરબાડાનાં ગાંગરડી ગામની જે.કે.એમ. તÌાા હાઇસ્કૂલ ગાંગરડીનાં ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં નામકરણ માટે ગાંગરડીનાં ગજેન્દ્રભાઇ પંચાલ તરફથી માતબર રકમ નિયમાનુસાર કેળવણી મંડળને પ્રાપ્ત થયેલ. જેનાં નામકરણ જે. કે. એમ. જÌાા હાઇસ્કૂલ અને એમકે પંચાલ ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કૂલ રાખ્યું છે. તા.૨૦મીએ આ કાર્યક્રમ યોજાયો હતો. સુખસર પંથકમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુખસર & ફતેપુરા તાલુકા સહિત સુખસર પંથકમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. જેમાં કૃષિ...

ન્યૂઝ ઇન બોકસ

રોઝમમાં પતિના ત્રાસથી પત્નીનો ગળાફાંસો દાહોદ & દાહોદના રોઝમ ગામના હુમજીભાઇ હરૂભાઇ મકોડિયા કોઇ કારણોસર પત્ની...

ચીખલીમાં બેલેટ પેપર લૂટનાર ચારની ધરપકડ

&ફતેપુરા તાલુકામાં પંચાયતની ચૂંટણીમાં ચીખલી બુથ પર સવારે આઠ જણાએ હંગામો મચાવી બેલેટની લુટ્ ચલાવી હતી. જેની...
 
 

લાખાબાવળ ગામે ૧૫ને ફૂડ પોઇઝનિંગ

લાખાબાવળ ગામે આજરોજ સગાઇના જમણવારમાં દુધની બનાવટની મીઠાઇ લોકોએ આરોગી હતી. બાદમાં ખોરાકી ઝેરની અસર થતાં ૧૫થી વધુ...

નાપાસ વિદ્યાર્થીનો આપઘાત

માસમા કોલેજના ડીપ્લોમાં એન્ડ કોમ્પ્યુટર એપ્લીકેશન (ડીસીએ)માં અભ્યાસ કરતાં અડાજણના એક વિદ્યાર્થીએ રિપિટર તરીકે...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 25, 04:10 AM
     
    ન્યૂઝ ઇનબોકસદાહોદમાં એનએસએસની ખાસ શિબિર યોજાઇ દાહોદ & દાહોદમાં હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલના એન.એસ.એસ. યુનિટ ૧૮૭ની વર્ષ ૨૦૧૧-૨૦૧૨ની ખાસ શિબિરનું આયોજન આરપીએફ બેરેક વાંદરિયા ખાતે કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત ગામમાં રેલી કાઢવામાં આવી હતી. તેમજ સાંજે અંતાક્ષરીનો કાર્યક્રમ કરી સર્વેનું મનોરંજન કયું હતું. બીજા દિવસે કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન આર.પી.એફ....
     

  • Posted On January 25, 04:10 AM
     
    ગોધરાના હ્યુન્ડાઈ શોરૂમને ચાર નેશનલ એવોડપંચમહાલ દાહોદ જિલ્લાના હ્યુન્ડાઈ શો રૂમ નેશનલ ડીલર કન્વેશનમાં પ્રેસી ડેન્ટ હ્યુન્ડાઇને ચાર ચાર નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ગોધરામાં આવેલ હ્યુન્ડાઈ કંપનીના શો રૂમ પ્રેસી ડેન્ટ હ્યુન્ડાઇને દુબઇમાં મળેલ નેશનલ ડીલર કન્વેનશનમાં હ્યુન્ડાઈ કંપનીના એમ.ડી. એચ.ડબલ્યુ પારક દ્વારા ચાર એવોર્ડથી પ્રેસી ડેન્ટ હ્યુન્ડાઈના સીઇઓ સુરેશભાઇ...
     

  • Posted On January 25, 04:09 AM
     
    સુખસરના ભકતો શિરડીમાં લુંટાયાફતેપુરા તાલુકાના સુખસર નજીકના ભકતો શિરડી દર્શનાર્થો ગયા હતા. જયાં રાત્રીના સમયે આઠથી દસ જેટલા લૂટારુઓએ સુમો ગાડીમાં સુઇ રહેલા ચાલકને ઉઠાડીને રિવોલ્વર બતાવી નાણાં કાઢી લીધા હતા. ત્યાર બાદ સુમો ગાડી પણ લૂંટીને ભાગી છુટયા હતા. આ બાબતે સુમો માલિક મેહુલ પરમારે રાહતા(મહારાષ્ટ્ર) પોલીસ મથકે બનાવ સંબંધે ફરિયાદ નોંધાવી છે. ફતેપુરા તાલુકાના સુખસર...
     

  • Posted On January 20, 04:02 AM
     
    ચૂંટણીની અદાવતે કર્મીઓને રૂમમાં ગોંધી રાખ્યાફતેપુરા તાલુકાના નાના બોરીદામાં આંગણવાડી નં.૧ માં વર્કર તથા તેડાગરને ગામના જ માજી સરપંચ સહિત ત્રણ જણાએ રૂમમાં ચાર કલાક સુધી ગોંધી રાખ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ફતેપુરાના નાના બોરીદામાં આંગણવાડી રપ વર્ષથી ચાલે છે. જેમાં વર્કરમાં નિરૂબેન દામાભાઇ મછાર અને તેડાગરમાં સેનાબેન છગનભાઇ તાવીયાડ ફરજ બજાવે છે. જેમાં તેઓ અનિયમિત આવતા હોવાથી ગામના...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.