અંજાર તાલુકાના ઇન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર વિરુદ્ધ અનેક ફરિયાદો સાથે તેમની સામે ખાતાકીય પગલાં ભરવા જિલ્લા હોમગાર્ડ અધિકારી સમક્ષ માંગ કરાઇ છે.
પત્રમાં કરાયેલી રજુઆત પ્રમાણે તાલુકાના ઇન્ચાર્જ કમાન્ડિંગ અધિકારી મહેશભાઇ ઠાકર દ્વારા બિનજરૂરી રીતે આઠ જેટલા હોમગાર્ડઝને કારણ દર્શક નોટિસ અપાઇ હોવાથી તેમના પરિવાર આર્થિક મુશ્કેલીમાં ફસાયા છે. આ અધિકારી દ્વારા જવાનોને ડÛૂટી આપવામાં વહાલા દવલાની નીતિ અપનાવાય છે. તેઓ, રાજકીય વગ ધરાવતા હોવાથી ખુલ્લે આમ કહે છે કે, મારો આ ચાર્જ કોઇ લઇ નહીં...