ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ જિલ્લામાં ઇંટભઠ્ઠાઓ પર મજૂરી કામ માટે આવતાં ઉત્તરપ્રદેશ, બહિાર, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત પરપ્રાંતના શ્રમિકોના બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણના વૈકિલ્પક વર્ગો શરૂ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે સિદ્ધપુર તાલુકાના ચાર ગામોમાં ૧૯ વર્ગો શરૂ કરાયા છે અને તેમાં ૧૦૮૯ પરપ્રાતિય...
ખટોદરા પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીને આધારે છાપો મારીને પોલીસે ૧૫૦ કિલો ગાૈમાંસ સાથે ચાર ખાટકીઓને ઝડપી પાડ્યા હતા. આ ખાટકીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા એક લાખ પણ કબજે કર્યા હતા.
રિંગ રોડ કિન્નરી સીનેમા સામે આવેલી ચીમની ટેકરા ખાડી ખાતે રૂમ નંબર-૯માં સર્વેલન્સ સ્ટાફે છાપો માર્યો હતો. આ રૂમમાંથી પોલીસે ઇસ્માઇલ મહમદ શેખ, બિસ્મીલ્લાહ ખાન...