જિ.પં. ઝાલોદ તથા બ્લોક હેલ્થ ઓફિસ ઝાલોદના સંયુકત ઉપક્રમે તથા અંંત્યોદય સેવા સંઘના સહયોગથી લીમડીની પ્રા. કન્યા શાળામાં સદ્ભાવના મશિન અંંતર્ગત સવeરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં નિષ્ણાત તબીબોની હાજરી વચ્ચે આયર્વેદિક, હોમીયોપેથિક, તથા એલોપથી એમ ત્રણ વિભાગમાં મળી ૧૩૬૪ જેટલાએ લાભ લીધો હતો.
રાજ્યમાં સામાજિક અને જાતિ આધારિત વસ્તી ગણતરી તા.૧૬ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી થનાર છે. જેના ભાગરૂપે ઝાલોદ તાલુકામાં પણ કામગીરી શરૂ થનાર હતી. પરંતુ આજ દિન સુધી કામગીરી શરૂ થયેલ નથી. અને હજુ એક સપ્તાહ સુધી કામગીરી શરૂ થાય તેમ નથી. કામગીરીમાં જોતરાયેલા શિક્ષકોને દરરોજ ધરમધક્કા ખાવા પડે છે
જેથી શિક્ષણની કામગીરી પણ થતી નથી અને બાળકોનો અભ્યાસ પણ...
ભુજની જનરલ હોસ્પિટલમાં અદાણી દ્વારા શરૂ કરાયેલી તોડફોડના કારણે આ ભૂકંપપ્રૂફ ઇમારતના પાયા હચમચી ગયા છે. કોઇપણ પૂર્વ મંજૂરી કે, તજજ્ઞ ઇજનેરની સલાહ વિના કરાઇ રહેલી આ તોડફોડ જો બે દિવસમાં બંધ નહીં કરાય તો લોકોને સાથે રાખી ગાંધી ચÃધ્યા માર્ગે જવા કોંગ્રેસના અગ્રણીઓએ કલેકટર તેમજ સિવિલ સર્જનને સંબોધી કરેલી રજૂઆતમાં ચીમકી અપી છે.
પ્રદેશ...
તાજેતરમાં થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં ગેરરિતીની આશંકાથી હારેલા ઉમેદવારોએ ગરાડું ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા સનસનાટી
ફેલાઇ છે.
તા.૨૯મી ડિસેમ્બરના રોજ યોજાયેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની મત ગણતરી ૩૧મી ડિસેમ્બરના રોજ યોજાયેલા જેમાં ગરાડુ ગ્રામ પંચાયતના પણ ગણતરી કરવામાં આવેલ હતી. ગરાડુ ગ્રામ પંચાયતમાં...
ઝાલોદ નગર સેવા સદન હંમેશાં વિવાદમાં રહ્યું છે. છેલ્લા કેટલાંક સમયથી પ્રમુખના વિવાદ બાદ પ્રમુખ વહિોણી બનેલી સેવા સદન હાલ પ્રમુખના આવ્યા બાદ મુખ્ય અધિકારી વહિોણી બની છે. જેને લીધે નગર સેવા સદનના ભરણા ચુકવણા અંંગે કેટલીય સમસ્યાઓ સજૉય છે. આથી ઝાલોદ નગર સેવા સદનમાં કાયમી મુખ્ય અધિકારી મુકવામાં આવે તે ઇચ્છનીય છે.
ઝાલોદ નગર સેવા સદનએ જિલ્લાની વસ્તી...